શોધખોળ કરો

કેટરીના-વિક્કીના લગ્નની તસવીરો અને વીડિયોને કેટલા કરોડમાં વેચવામાં આવશે, કઇ મોટી કંપનીએ કરી આ ડીલ, જાણો વિગતે

લગ્નની તસવીરો અને વીડિયો વાયરલ ના થાય તે માટે લગ્ન સમારોહમાં આમંત્રિત કરાયેલા તમામ મહેમાનો માટે નૉ ફોન પૉલીસી લાગુ કરવામાં આવી છે.

Katrina Kaif Vicky Kaushal Wedding: આજે બૉલીવુડનુ ક્યૂટ કપલ લગ્નના બંધનમાં બંધાઇ જશે. કેટરીના અને વિક્કી કૌશલના લગ્ન ખાસ ધામધૂમથી અને એકદમ સિક્રેટ રીતે રાજસ્થાનના 700 વર્ષ જુના કિલ્લામાં થઇ રહ્યાં છે. ખાસ વાત છે કે આ લગ્નની તસવીરો અને વીડિયો વાયરલ ના થાય તે માટે લગ્ન સમારોહમાં આમંત્રિત કરાયેલા તમામ મહેમાનો માટે નૉ ફોન પૉલીસી લાગુ કરવામાં આવી છે. કોઇપણ લગ્નમાં ફોન લઇને નથી જઇ શકતુ. જોકે, હવે આ પૉલીસી રાખવા પાછળ એક મોટી ડીલ થયાની વાત ચર્ચાઇ રહી છે.

લગ્નની તસવીરો અને વીડિયો માટે આ મોટી કંપની સાથે થઇ ડીલ-
મીડિયા રિપોર્ટ છે કે, વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નમાં જે પણ મહેમાન આવવાના છે, તે તમામને નૉ ફોન પૉલીસીનુ પાલન કરવાનુ છે, એટલે કે ફોન લઇ જવા પર મનાઇ રાખવામાં આવી છે. રિપોર્ટ છે કે, આવુ એટલા માટે કરવામાં આવ્યુ છે કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ પોતાના લગ્નની તસવીરો અને વીડિયો વેચવાના છે. એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેટરીના કૈફ અને વિક્કી કૌશલ પોતાના લગ્નની તસવીરો અને વીડિયો અમેઝોન પ્રાઇમ વીડિયોને 80થી 100 કરોડ રૂપિયાની વચ્ચે વેચવાના છે. ખાસ વાત છે કે, વિક્કી કૌશલ અને કેટરીનાના લગ્નમાં આવાનારા મહેમાનોને જંગલ સફારી પર પણ લઇ જવામાં આવશે.

Katrina Kaif-Vicky Kaushal Wedding: આજે કેટ-વિક્કી બંધાશે લગ્નનાં બંધનમાં 
Katrina Kaif Vicky Kaushal Wedding: આજે બૉલીવુડના ક્યૂટ કપલમાંના એક કેટરીના અને વિક્કી કૌશલ લગ્નના બંધનમાં બંધાઇ જશે. રાજસ્થાનમાં બન્ને આજે લગ્ન કરી રહ્યાં છે. 9મી ડિસેમ્બરે આ હાઇપ્રૉફાઇલ લગ્ન થવા જઇ રહ્યાં છે. બન્નેના લગ્ન રાજસ્થાનના 700 વર્ષ જૂના સિક્સ સેન્સ ફોર્ટમાં થશે. આની શરૂઆત લગ્નોત્સવ 7 ડિસેમ્બરથી થઇ ગઇ છે અને 9 ડિસેમ્બર સુધી ચાલશે. કપલના લગ્નમાં 200 મહેમાનો આવવાની અટકળો સામે આવી છે. આ બધાની વચ્ચે સલમાન ખાનની હાજરીને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે, સલમાન કેટરીના અને વિક્કીના લગ્નમાં નહીં જાય.

India Corona Cases: દેશમાં સતત બીજા દિવસે વધ્યા કોરોના કેસ, રસીકરણનો આંકડો 130 કરોડને પાર

Ind vs Aus: 85 વર્ષ બાદ એશીઝમાં બની આ અદભૂત ઘટના, ખેલાડીઓથી લઇને કૉમેન્ટેટરો પણ જોઇને રહી ગયા દંગ, વીડિયો વાયરલ

Bipin Rawat Death: CDS રાવત અને તેમના પત્નીના શુક્રવારે કરાશે અંતિમ સંસ્કાર

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ શહેરમાં નોધાયા કોરોનાના નવા 23 કેસ

જનરલ બિપિન રાવત પહેલા આ જાણીતી હસ્તીઓનું પણ હવાઇ દુર્ઘટનામાં થયું છે કરુણ મોત

રાજ્યના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર, આ વિષયોના પેપર્સ બોર્ડ કાઢશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
Embed widget