શોધખોળ કરો

Shefali Jariwala Death: શેફાલી જરીવાલાનું કેવી રીતે થયું મૃત્યુ, પ્રારંભિક રિપોર્ટમાં થયો ખુલાસો

Shefali Jariwala Death: સેલ્ફ મેડિકેશનના કારણે શેફાલી જરીવાલાને આર્ડિયાક અરેસ્ટ થઇ શકે છે. જોકે, પોલીસે આ કેસમમાં કોઇ ગરબડીની આશંકાને નકારી છે.

Shefali Jariwala Death: અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાના અચાનક મૃત્યુ પાછળનું કારણ દરેક વ્યક્તિ જાણવા માંગે છે. આવી સ્થિતિમાં, ડોકટરોએ તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોતાનો અભિપ્રાય અનામત રાખ્યો છે. મુંબઈ પોલીસના સૂત્રોએ દાવો કર્યો છે કે, શેફાલીના કાર્ડિયાક અરેસ્ટનું કારણ  સેલ્ફ મેડિકેશન હોઇ શકે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કૂપર હોસ્પિટલના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડોકટરોએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી, પરંતુ મૌખિક રીતે તેઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આવી આશંકા અંગે જાણ કરી છે.

શેફાલી ઘણા સમયથી ડોક્ટરની સલાહ વગર દવાઓ લઈ રહી હતી

આ કેસની તપાસ દરમિયાન, પોલીસે અત્યાર સુધીમાં શેફાલીના પતિ પરાગ ત્યાગી, માતાપિતા સહિત 12 લોકોના નિવેદનો નોંધ્યા છે. બધાએ સ્પષ્ટ કર્યું છે કે શેફાલી ઘણા સમયથી ડોક્ટરની સલાહ વગર કેટલીક દવાઓ લઈ રહી હતી અને પરિવારે કોઈ પર કોઈ પણ પ્રકારની આશંકા વ્યક્ત કરી નથી.

પોલીસે શેફાલીના ફ્રિજ અને ટેબલના ડ્રોઅરમાંથી ઘણી દવાઓ જપ્ત કરી છે, જેમાં ગ્લુટાથિઓન કેપ્સ્યુલ્સ, પાન ડીએસઆર, સ્કિન વ્હાઇટનિંગ કેપ્સ્યુલ્સ, હાઈ ડોઝ એન્ટી-એજિંગ ઇન્જેક્શન અને અન્ય દવાઓનો સમાવેશ થાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શેફાલી આમાંથી કેટલીક દવાઓ ડોક્ટરની સલાહ વગર લઈ રહી હતી.શેફાલીએ કાર્ડિયાક અરેસ્ટ પહેલા  ફ્રિજમાંથી વાસી ભાત ખાધા હતા

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શેફાલીના ઘરે કામ કરતી નોકરાણીએ તેના નિવેદનમાં દાવો કર્યો હતો કે 27 જૂને સત્યનારાયણ પૂજા પછી, શેફાલીએ ફ્રિજમાંથી બચેલા વઘારેલા  ભાત  ખાધા હતા અને પછી એન્ટિ-એજિંગ ઇન્જેક્શન લીધા હતા. જોકે અત્યાર સુધીની તપાસમાં કોઈ કાવતરું કે ગુનાહિત એંગલ બહાર આવ્યું નથી, પરંતુ આ કેસ એક સેલિબ્રિટી સાથે સંબંધિત હોવાથી, મુંબઈ પોલીસ અંતિમ પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે.શેફાલીના મૃત્યુએ સેલ્ફ મેડિકેશન કેટલું  ખતરનાક હોઈ શકે છે તે અંગે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે.                                                                                      

ટોપ સ્ટોરી

મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget