શોધખોળ કરો

છુટાછેડાના 4 વર્ષ બાદ ઋત્વિક-સુજૈને કર્યો વેકેશન ટ્રિપનો પ્લાન, જાણો ક્યાં જઇ રહ્યાં છે બન્ને ફરવા?

1/7
2/7
સ્પૉટબૉયના રિપોર્ટ અનુસાર, 22 માર્ચે બન્ને ગોવા માટે રવાના થઇ શકે છે, ત્યાં ઋત્વિક રોશન અને સુજૈન ખાન બન્ને થોડાક દિવસો એકસાથે વિતાવશે. જો બધુ યોગ્ય રહેશે તો બન્ને ફરીથી લગ્ન પણ કરી શકે છે કેમકે અન્ય એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો બન્ને વચ્ચે હવે બધુ ઠીકઠાક થઇ ગયું છે. બન્ને વચ્ચેનું અંતર પુરાઇ ગયું છે અને બન્ને પરિવારોની પણ ઇચ્છા આ જ છે.

3/7
4/7
ઋત્વિક રોશન અને સુજૈન ખાનના બન્ને બાળકો તલાક બાદ પોતાના માતા-પિતા સાથે નથી રહી શકતા. તો બની શકે કે આ કારણે પણ બન્ને પાછા ભેગા થવાનું વિચારી શકે. જોકે આ વાતમાં કેટલું સત્ય છે તે તો ગોવાથી પરત ફર્યા પછીજ સ્પષ્ટ થઇ શકશે.

5/7
ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ લાગે છે કે, ઋત્વિક રોશન અને સુજૈન ખાનની વચ્ચે ધીમે ધીમે બધુ બરાબર થઇ રહ્યું છે. તેમની ગાડી પાટા પર આવી રહી છે, કેમકે ચાર વર્ષમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે બન્ને બાળકોની સાથે ગોવા વેકેશન ગાળવા જઇ રહ્યાં છે.

6/7
ઋત્વિક રોશન અને સુજૈન ખાન આ બન્ને હંમેશા બાળકોની સાથે સમય પસાર કરતાં જોવા મળે છે, જોકે, લગભગ 4 વર્ષના લાંબા સમય બાદ પહેલીવાર બન્ને એક ટ્રિપ પ્લાનમાં જઇ રહ્યાં છે.

7/7
મુંબઇઃ વર્ષ 2014માં એક્ટર ઋત્વિક રોશન અને સુજૈન ખાનના છુટાછેડા થયા હતા, હવે રિપોર્ટ એવા છે કે બન્ને કેટલીક જગ્યાએ એકસાથે જોવા મળી શકે છે. બન્નેએ વેકેશન પ્લાન બનાવ્યા છે, જે અંતર્ગત સાથે રજાઓ ગાળવા જઇ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget