શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

અમૃતા ફડણવીસે Uorfi Javedને કર્યો સપોર્ટ, કહ્યું- મને તેનામાં કઈ ખોટું નથી લાગતું

Uorfi Javed જે તેના અતરંગી કપડાંને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તે હાલમાં બીજેપી નેતા ચિત્રા વાઘ સાથે શાબ્દિક યુદ્ધમાં વ્યસ્ત છે. તેવામાં દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે પ્રતિક્રિયા આપી છે.

Amruta Fadnavis-Uorfi Javed: કોન્ટ્રોવર્સી ક્વીન ઉર્ફી જાવેદ હાલમાં બીજેપી નેતા ચિત્રા વાઘ સાથે શાબ્દિક યુદ્ધમાં વ્યસ્ત છે. બંને એકબીજા વિશે ઘણું બધુ કહી રહ્યા છે. પહેલા બીજેપી નેતા ચિત્રા વાઘે અભિનેત્રી ઉર્ફી જાવેદના વિચિત્ર કપડા પર કેસ દાખલ કર્યો હતો અને તેને જેલમાં મોકલવાની માંગ કરી હતી. જેના જવાબમાં ઉર્ફી જાવેદે તેને યોગ્ય જવાબ આપ્યો હતો અને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે ઉર્ફી જાવેદનું સમર્થન કર્યું અને કહ્યું કે તે એક મહિલા તરીકે અભિનેત્રીએ જે કર્યું છે તેમાં કંઈ ખોટું નથી. તેણે જે પણ કર્યું છે તે પોતાના માટે કર્યું છે. તો એમાં મને કઈ ખરાબ દેખાતું નથી 

અમૃતા ફડણવીસે Uorfi Javedને કર્યો સપોર્ટ

અમૃતા ફડણવીસે તાજેતરમાં 'મૂડ બના લિયા' નામનો એક મ્યુઝિક વીડિયો રિલીઝ કર્યો છે. આના પ્રમોશન દરમિયાન તેણે મુંબઈમાં મીડિયા સાથે વાત કરી હતી. જ્યાં તેણે ગીત પર લોકોના સારા પ્રતિસાદ પર ખુશી વ્યક્ત કરી હતી. તે જ સમયે તેણે ઉર્ફી જાવેદના કેસ પર પણ અભિપ્રાય આપ્યો. તેમણે કહ્યું કે દરેકના પોતાના મંતવ્યો હોય છે.

અમૃતા ફડણવીસે આ વાત ચિત્રા વાઘ માટે કહી 

અમૃતા ફડણવીસે કહ્યું, 'તેમના મંતવ્યો વ્યક્ત કરતાં, ચિત્રા વાઘે કહ્યું કે જો કોઈ ચોક્કસ કપડાં પહેરવા અથવા કોઈ દ્રશ્ય કરવા માટે વ્યાવસાયિક આવશ્યકતા હોય, તો અભિનેતાએ આવું કરવું જોઈએ. જો કે, જાહેર દેખાવ અંગે, તે માને છે કે વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ અને સંસ્કૃતિનું પાલન કરવું જોઈએ. ચિત્રા વાઘનો પોતાનો અભિપ્રાય છે અને તે મુજબ પગલાં લેવાની માંગ કરી રહી છે.

ઉર્ફી જાવેદને ચિત્રા વાઘ પર ગુસ્સો આવ્યો

જણાવી દઈએ કે આ પહેલા ચિત્રા વાઘે રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન રૂપાલી ચકણકરને પણ ફરિયાદ કરી હતી જેમણે અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં ચિત્રાએ પોલીસ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો અને અભિનેત્રીની ધરપકડની માંગ કરી. જ્યારે ઉર્ફીને આ વાતની ખબર પડી તો તેણે પણ લાંબી પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ

Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ

આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે

ABP Premium

વિડિઓઝ

Exclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશPalanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યાNew Company Scam Exposed: ઉત્તર ગુજરાતમાં BZ, નાવસ્ટાર્ટ બાદ વધુ એક કંપનીનું ઉઠમણુંVijay Rupani : પૂર્વ મુખ્યમંત્રી વિજય  રૂપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....

તારું પ્રાઈવેટ પાર્ટ બતાવ મને.... કિન્નરે દિલ્હીમાં વિદેશી પ્રવાસી સાથે કર્યું ગંદું કામ - વીડિયો વાયરલ

Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 

ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો

Embed widget