શોધખોળ કરો

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર આરોપો સાબિત થશે તો કેટલા વરસની થશે જેલ, શું કહે છે ભારતીય કાયદો? જાણો....

આવા કેસોમાં હંમેશા આરોપી વિરુદ્ધ આઇટી એક્ટ અને આઇપીસીની કલમોમાં કેસ નોંધવામાં આવે છે. આરોપ સિદ્ધ થયા બાદ લાંબી અને સખત સજા મળી શકે છ ે. 

નવી દિલ્હીઃ હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ને લઇને એક ચોંકવનારી ખબર સામે આવી છે. મુબંઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રાજ કુન્દ્રાને અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને કેટલીક એપ્સ પર બતાવવાના આરોપમાં ધરપકડ કરી છે. લાંબા સમયથી ચાલી રહેલી પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યુ છે કે રાજ કુન્દ્રા મુખ્ય આરોપી અને મુખ્ય કાવતરાખોર છે. જોકે તેમને દોષી નથી ગણવામાં આવ્યો. જો શું તમને ખબર છે આ કેસમાં રાજ કુન્દ્રા આરોપી કે દોષી ઠરે છે તો તેને મોટી સજા થઇ શકે છે. આવા કેસોમાં હંમેશા આરોપી વિરુદ્ધ આઇટી એક્ટ અને આઇપીસીની કલમોમાં કેસ નોંધવામાં આવે છે. આરોપ સિદ્ધ થયા બાદ લાંબી અને સખત સજા મળી શકે છ ે. 

પોર્નોગ્રાફી અને પોર્નોગ્રાફિક કન્ટેન્ટના કેસમાં ભારત દેશનો કાયદો કડક છે. આવા કેસોમાં ફસાનારા લોકો વિરુદ્ધ આઇપીસીની કેટલીય કલમો અંતર્ગત રજિસ્ટર થાય છે અને સાથે જ અશ્લી કન્ટેન્ટને પબ્લિશ કરવા કે ડિસ્ટ્રીબ્યૂટ કરવા પર એન્ટી પોર્નોગ્રાફી લૉ પણ લાગુ થાય છે.

બીજાઓના પોર્ન વીડિયો બનાવનારા કે તેને પબ્લિશ કરનારા કે તેને ડિસ્ટ્રીબ્યૂટ કરનારાઓને આ લૉ અંતર્ગત સખત સજા મળી શકે  છે. આ અતંર્ગત આવનારા કેસોમાં આઇટી (સંશોધન) કાયદો 2008ની કલમ 67 (એ) અને આઇપીસીની કલમ 292, 293, 294, 500, 506 તથા 509 અંતર્ગત સજાની જોગવાઇ છે. 

ઉલ્લેખનીય છે કે આ કેસમાં ગુનાને ગંભીરતાને જોઇને સજા આપવામાં આવે છે. જો કોઇ આરોપી પહેલીવાર આ કેસોમાં દોષી નીકળ્યો છે, તો તેને પાંચ વર્ષ સુધીની જેલની સજા કે 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. ખાસ વાત છે કે, જેમ જેમ પોલીસે તપાસ કરી તેમ તેમ રાજ કુન્દ્રાનુ નામ સામે આવ્યુ, આ જ રીતે પોલીસ આ કેસમાં પહેલા કેટલાય બીજા લોકોની ધરપકડ કરી ચૂકી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget