શોધખોળ કરો
Advertisement
IPLની કઈ હોટ એંકર બિકીનીમાં જોવા મળી? કઈ જગ્યાએ મનાવી રહી છે વેકેશન? નામ જાણીને ચોંકી જશો
કરિશ્મા છેલ્લા ઘણાં દિવસોથી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના હોલીડેની તસ્વીર પોસ્ટ કરી રહી છે. કરિશ્માં આ તસવીરોમાં પોતાનાં મિત્રો સાથે ખુબ જ એંજોય કરતી જોવા મળી હતી.
મુંબઈ: IPLમાં ગ્લેમરનો ઝાકઝમાળ કરનારી મોડલ અને અભિનેત્રી કરિશ્મા કોટક હાલ માલ્ટામાં વેકેશનની મજા માણી રહી છે. કરિશ્મા વેકેશનની મજા માણી રહી છે તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. કરિશ્માં બ્લેક અને બ્લૂ બિકીનીમાં ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડમાં જન્મેલી કરિશ્માં 20 વર્ષની ઉંમરમાં ભારત આવી ગઈ હતી. વર્ષ 20016માં કરિશ્માએ કિંગફિશર સ્વિમસૂટ કેલેન્ડર શોમાં ભાગ લીધો હતો અને ત્યાર બાદ કરિશ્માએ પ્રભુદેવા દ્વારા નિર્દેશિત તેલુગૂ ફિલ્મોમાં કામ કર્યું હતું.
કરિશ્મા છેલ્લા ઘણાં દિવસોથી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના હોલીડેની તસ્વીર પોસ્ટ કરી રહી છે. કરિશ્માં આ તસવીરોમાં પોતાનાં મિત્રો સાથે ખુબ જ એંજોય કરતી જોવા મળી હતી.
કરિશ્માને ભારતીય ખેલાડીઓમાં સૌથી વધારે વિરાટ કોહલી પસંદ છે. કરિશ્માનું માનવું છે કે સૌથી રોમાંચક ખેલાડી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી છે. કોહલી મારા ફેવરેટ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement