શોધખોળ કરો

રણબીર કે સિદ્ધાર્થ નહીં પણ આ અબજોપતિ બિઝનેસમેન છે આલિયાનો નવો બોયફ્રેન્ડ!

1/7
 હાલમાં આલિયા તરફથી આ મામલે કોઈ નિવેદન આવ્યું નથી. તે હાલમાં પોતાની ફિલ્મ ગલી બોયના શૂટિંગમાં વ્યસ્ત છે. જોયા અખ્તરની આ ફિલ્મમાં આલિયા રણવીર સિંહ સાથે કામ કરતી જોવા મળશે.

2/7
 કૈવિન અબજોપતિ બિઝનેસમેન સુનીલ મિત્તરના દીકરા છે અને તેની સાથે જ સોશિયલ એપ હાઈક મેસેન્જરના ફાઉન્ડર પણ છે.

3/7
 જણાવીએ કે આલિયા અને કૈવિનની પ્રથમ મુલાકાત ઓક્ટોબર 2017માં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં થઈ હતી. ત્યાર બાદ બન્ને વચ્ચે મુલાકાત વધતી ગઈ અને બન્ને એક બીજાને પસંદ કરવા લાગ્યા.

4/7
 મિડ ડેના અહેવાલને માનીએ તો આલિયા ભટ્ટ, રણબીર કપૂરને નહીં પરંતુ કેવિન મિત્તલને ડેટ કરી રહી છે.

5/7
 વિતેલા દિવસોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરના અહેવાલ ચર્ચામાં આવ્યા હતા.

6/7
મિડ ડેના અહેવાલ અનુસાર આલિયા બિઝનેસમેન કૈવિન મિત્તલને ડેટ કરી રહી છે.

7/7
મુંબઈઃ બોલીવુડની ક્યૂટ એક્ટ્રેસ આલિયા ભટ્ટનું થોડા દિવસ પહેલા જ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બ્રેકઅપ થયું હતું. હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે આલિયાના જીવનમાં નવા મિત્રની એન્ટ્રી થઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?

Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ

'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર

Embed widget