શોધખોળ કરો
ઈશા અંબાણીના લગ્નમાં અમિતાભ બચ્ચને કેમ પીરસ્યું હતું ભોજન? અભિષેક બચ્ચને આપ્યો જવાબ
1/3

એક ટ્વિટર યૂઝરે સવાલ ઉઠાવ્યો હતો કે ઈશા અંબાણીના લગ્નમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચને કેમ ભોજન પીરસતા હતા. આ સવાનલા જવાબમાં અભિષેકે લખ્યું કે, ‘સજ્જન ઘોટ’ નામની પરંપરા હોય છે જેમાં કન્યાનો પરિવાર વરના પરિવારને જમાડે છે.
2/3

મુંબઈઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના શાહી લગ્નની ઉજવણી પૂરી થઈ ગઈ છે. આ લગ્નના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પરંતુ અમિતાભ બચ્ચને દ્વારા લગ્નમાં આવેલ મહેમાનોને ભોનજ પીરસવાનો વીડિયો બધાનું ધ્યાન પોતના તરફ ખેંચ્યું હતું. જોકે આ વીડિયોની ટીકા પણ થઈ હતી. પરંતુ હવે દીકરા અભિષેક બચ્ચને પીતાના ભોજન પીરસવાને લઈને જવાબ આપ્યો છે.
Published at : 17 Dec 2018 08:10 AM (IST)
View More




















