ઈશા અંબાણીના રિસેપ્શનમાં ભાઈ આકાશ અંબાણી પોતાની મંગેતર શ્લેકા મેહતા સાથે આવ્યો હતો.
2/8
3/8
મુંબઈ: દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીના લગ્ન બાદ મુંબઈના જિયો ગાર્ડનમાં ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણી પરિવાર અને પિરામલ પરિવાર રિસેપ્શનમાં સામેલ થવા પહોંચી ચૂક્યો છે.
4/8
5/8
6/8
7/8
ઈશા અંબાણીના લગ્નમાં સામેલ થવા માટે રાજકીય નેતાઓ ફારૂક અબ્દુલ્લા અને કપિલ સિબ્બલ રિસેપ્શનમાં સામેલ પહોચ્યાં હતા.