શોધખોળ કરો
ઈશા અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટીમાં ઉદેયપુરને આ રીતે સજાવ્યું, તસવીરોમાં જુઓ અંદરનો નજારો

1/11

2/11

પ્રી-વેડિંગ પાર્ટીમાં રિલાયન્સ ગ્રુપના ફાઉન્ડર અને મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીને રંગોળી દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
3/11

હોટલ સજાવવા માટે અનેક દીવાઓનો ઉપયોગ કરાયો છે. એવું લાગી રહ્યું હતું કે જાણે દિવાળીની રોનક હોય.
4/11

ધ ઓબેરોય ઉદયવિલાસ ઉદયપુરની સૌથી યુનિક અને લક્ઝરી હોટલ્સમાંથી એક છે.
5/11

પાર્ટીમાં આવેલા હજારો મહેમાનો માટે વિશેષ પકવાનો બનાવવામાં આવ્યાં છે.
6/11

પ્રી-વેડિંગ પાર્ટીમાં બોલિવૂડ, ક્રિકેટ, રાજનીતિ અને બિઝનેસમેન તમામ મોટા સેલેબ્સ પહોંચ્યા છે. જેમના માટે ઉદયપુરની તમામ મોટી હોટેલો બુક કરાવામાં આવી છે.
7/11

ઈશા અને આનંદના નામના પહેલા અક્ષરોથી તેનો ‘વેડિંગ લોગો’ બનાવવામાં આવ્યો છે. વેડિંગ કાર્ડ પર પણ આ લોગો બનેલો હતો.
8/11

પ્રી-વેડિંગથી આવેલી આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે. ગુલાબની પાંખ પર ઈશા-આનંદની તસવીરો અને નામ પણ છે.
9/11

8થી 10 ડિસેમ્બર સુધી પ્રી-વેડિંગ પાર્ટી માટે આ હોટલ અંબાણી પરિવારે બુક કરાવી છે. હોટલને એવી રીતે સજાવાઈ છે. જેમ ઉદયપુરના ફેમસ લેક પિચોલાના કિનારે કોઈ નવી દુલ્હન બેઠી હોય.
10/11

ઈશા અને આનંદ પિરામલના લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઈમાં યોજાશે.
11/11

ઉદેયપુર: દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના પ્રી-વેડિંગ પાર્ટી લેક સિટી ઉદયપુરમાં થઈ રહી છે. આ પ્રસંગે હોટલ ધ ઓબેરોય ઉદયવિલાસને રંગ બેરંગી રોશની અને ફૂલોથી સજાવવામાં આવ્યો છે.
Published at : 09 Dec 2018 09:36 AM (IST)
Tags :
Isha-Anand Pre-Wedding Party Marriage Ceremony Celebrations In Udaipur City Marriage Ceremony Festivities Antilia In Mumbai Isha Ambani And Anand Piramal Marriage Isha Ambani Marriage Ceremony Celebrations Nita Ambani Daughter Pre-wedding Celebrations Mukesh Ambani Daughter Isha Mukesh And Nita Ambani Isha Ambani And Anand Piramalવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
