શોધખોળ કરો
Advertisement
જીમની બહાર ફોટોગ્રાફર્સે તસવીરો ક્લિક કરતાં જ જાહ્નવી કપૂર ગુસ્સે ભરાઈ, જાણો કેમ
મુંબઈ: અબિનેત્રી જાહ્નવી કપૂરની માત્ર એક જ ફિલ્મ આવી છે અને તે રાતોરાત સ્ટાર બની ચૂકી છે. જાહ્નવી જ્યાં પણ જાય છે ત્યાં છવાઈ જાય છે. તાજેતરમાં જ જિમ બહાર જાહ્નવીની તસવીરો ક્લિક થઈ હતી. જોકે ફોટોગ્રાફર્સને જોઈને તે થોડી ઈરિટેટ થઈ ગઈ હતી.
જાહ્નવી કપૂર તાજેતરમાં જ 22 વર્ષની થઈ છે. દેશ-વિદેશમાં તે ફેન ફોલોઈંગ ધરાવે છે. તેની ફેશન અને ડ્રેસિંગ સેન્સના પણ વખાણ કરવામાં આવે છે.
એરપોર્ટથી લઈ જિમ લુકમાં પણ તે ખાસ ધ્યાન રાખે છે. દિવગંત એક્ટ્રેસ શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાહ્નવીનું ડેબ્યૂ થયું નહોતું.
તે પહેલાથી જ પાપારાઝીની ફેવરિટ છે. તાજેતરમાં જ્યારે જાહ્નવી જિમ પહોંચી હતી ત્યારે દરવાજો ખોલતાં જ તેને ફોટોગ્રાફર્સ જોવા મળ્યાં હતાં.
ભીડ જોઈને જાહ્નવી નાખુશ જોવા મળી હતી અને ગુસ્સા ભરાઈ ગઈ હતી અને કહ્યું હતું કે, જિમથી વધારે તો તમારા માટે તૈયાર થઈને આવવું પડે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement