શોધખોળ કરો
જ્હાનવી કપૂરની ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’ ની 100 કરોડ ક્લબમાં એન્ટ્રી
1/6

આ સફળતાને લઈને કરણ જોહરે ટ્વિટ કર્યું કે, “ધડક ફિલ્મે દુનિયાભરના દર્શકોનું દિલ જીતી લીધું છે. દુનિયાભરમાં 100 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી છે. ન્યૂકમર્સ સાથે બનાવવામાં આવેલી ફિલ્મ માટે આ પ્રકારની સફળતા કોઈ સામાન્ય વાત નથી, તમારા પર ગર્વ છે જ્હાનવી અને ઈશાન.”
2/6

Published at : 01 Aug 2018 04:06 PM (IST)
View More





















