શોધખોળ કરો
Advertisement
‘તારક મેહતા કા....’ના એક એપિસોડ માટે જેઠાલાલ અને ચંપકલાલ આટલી તોતિંગ ફી લે છે
સૂત્રો અનુસાર લોકડાઉન પહેલા જ શો મેકર્સે કલાકારોની ફીમાં વધારો કર્યો હતો.
મુંબઈઃ તેક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ શો લોકોમાં ખૂપ પ્રિય છે. આ શોના કલાકારા પણ લોકોમાં ખૂબ પ્રિય છે. વર્ષ 2008માં શરૂ થયેલ આ શો નાના પડદે લાંબા સમય સુધી ચાલનારી સીરિયલ છે. આ સીરિયલના કલાકાર તગડી ફી લે છે. પરંતુ શું તમને ખબર છે દિલીપ જોશી એટલે કે જેઠાલાલ અને અમિત ભટ્ટ એટલે કે ચંપકલાલ કેટલી ફી લે છે.
‘તાકર મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીની દુનિયાના સૌથી પોપ્યુલર શોમાંથી એક છે. ભારતીય ટેલીવિઝન ઈતિહાસમાં સૌથી પોપ્યુલર અને સૌથી લાંબો ચાલનારો કોમેડી શો છે. સૂત્રો અનુસાર લોકડાઉન પહેલા જ શો મેકર્સે કલાકારોની ફીમાં વધારો કર્યો હતો. સૂત્રો અનુસાર શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશીને દરેક એપિસોડ માટે 1.5 લાક રૂપિયા ફી મળે છે. તે શોના લીડ કેરેક્ટર છે. એવામાં તેની ફી સૌથી વધારે છે.
શોમાં ચંપકલાલની ભૂમિકા ભજવી રહેલ અમિત ભટ્ટ પણ ખૂબ પોપ્યૂલર છે. સૂત્રો અનુસાર તે દરેક એપિસોડ માટે 70-80 હજાર રૂપિયા લે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ
Advertisement