શોધખોળ કરો
ધડક બાદ જાહ્નવી-ઈશાન પાસે નથી કોઈ કામ? જાણો શું છે સત્ય
1/3

ઈશાને પોતાની ભવિષ્યની યોજના વિશે જવાબ આપતા કહ્યું કે, હું હાલમાં આ વાતનો જવાબ નથી આપી શકતો. જાહ્નવી-ઇશાનનાં નિવેદન સાંભળીને 'ધડક'નાં ડિરેક્ટરે કહ્યું કે, ફિલ્મની રિલીઝ બાદ લોકો બંને સ્ટાર્સને જોશે અને તે બાદ તેમને જે પ્રોજેક્ટમાં લેવા ઇચ્છે તેઓ નક્કી કરશે. આમ જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટરનો ફ્યુચર પ્લાન શું છે તે વિશે કોઇએ ખુલાસો કર્યો નથી.
2/3

જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટરે હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે જ્યારે પુછવામાં આવ્યું કે હવે ફ્યૂચર પ્લાન શું છે. તો અમે ચૂપ થઇ જઇએ છીએ. સૌથી પહેલાં જાહ્નવીએ કહ્યું કે, મે ઘણાં લોકોને કહેતા સાંભળ્યું છે કે પ્રોજેક્ટ હાલમાં પાઇપલાઇનમાં છે. ડિરેક્ટર સાથે વાત ચાલે છે. મને તે તમામ બોલવું અજીબ લાગે છે.
Published at : 31 Jul 2018 08:03 AM (IST)
View More





















