શોધખોળ કરો
બોલિવૂડના જાણીતા કોમેડિયનનું થયું નિધન, ‘નંદી’થી મળી હતી ઓળખ
1/4

પપ્પૂ માત્ર એક્ટર જ નહીં પરંતુ તેઓ એક ઉત્તમ ક્લાસિકલ ડાન્સર પણ હતા. તેમને જાણિતા કથક ગુરુ બિરજૂ મહારાજજીના હસ્તે સન્માન પણ મળ્યું હતું. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની આંબડેકર યુનિવર્સિટીએ તેમને ડોક્ટરેટ ડિગ્રીથી સન્માનિત પણ કર્યા હતા.
2/4

લગભગ 25 વર્ષની લાંબી કારકિર્દીમાં તેમણે ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ખોયા ખોયા ચાંદ, ફૂલ ઔર અંગાર, તુમસે અચ્છા કૌન હૈ અને હીરો હિન્દુસ્તાની જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું. ટીવીની વાત કરીએ તો તેઓએ પ્રતિજ્ઞા, યે પ્યાર ન હોગા કમ, આયારામ ગયારામ, જય માં વૈષ્ણો દેવી, જય હનુમાન અને ઓમ નમ: શિવાય જેવી હિટ સિરિયલ્સમાં કામ કર્યું હતું. ઓમ નમ: શિવાયમાં તેઓ નંદીના રોલમાં જોવા મળ્યા હતા.
Published at : 07 Feb 2019 07:54 AM (IST)
View More





















