શોધખોળ કરો
Advertisement
‘કહાની-2’નું ટ્રેલર રિલીઝ, શાનદાર અંદાજમાં જોવા મળી વિદ્યા બાલન, જુઓ VIDEO
મુંબઈ: વિદ્યા બાલનની ફિલ્મ ‘કહાની-2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં વિદ્યા શાનદાર અંદાજમાં નજરે પડી રહી છે. થોડા દિવસ પહેલા આ ફિલ્મનું પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું હતું.
આ ફિલ્મમાં વિદ્યા ‘વૉન્ટેડ ક્રિમિનલ’ની ભૂમિકામાં નજરે પડી રહી છે. ફિલ્મમાં પોલીસ વિદ્યાનું અપહરણ અને હત્યાના મામલામાં શોધી રહી છે. સુજૉય દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિદ્યાની સાથે અર્જુન રામપાલ અને જુગલ હંસરાજ પણ લીડ રોલમાં છે.
ફિલ્મનું ટ્રેલર શાનદાર છે. વિદ્યાની એક્ટિંગ જબરદસ્ત છે. ટ્રેલર જોઈને એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ ‘કહાની’ પાર્ટ-1ની જેમ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. જુઓ ટ્રેલર...
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement