શોધખોળ કરો
Advertisement
બિગ બોસની સ્પર્ધક પર ફિદા થયો આ બોલીવુડ એક્ટર, કહ્યું- લગ્ન કરવા પણ તૈયાર છું
દેવોલિનાને લઈ બોલીવુડ પ્રોડ્યુસર અને એકટર કમાલ આર ખાને એક ટ્વિટ કર્યું છે. જે ઘણું વાયરલ થઈ રહ્યું છે.
નવી દિલ્હીઃ બિગ બોસ 13ની સીઝન અત્યાર સુધી ઘણી ધમાકેદાર રહી છે. સિદ્ધાર્થ શુક્લા અને દેવોલિના ભટ્ટાચાર્ય એકબીજાની ઘણા નજીક આવી ગયા છે. જ્યારે બીજી તરફ ઘરના બે મિત્રો સિદ્ધાર્થ શુક્લા અને આસિમ રિયાઝમાં દુશ્મનીની શરૂઆત થઈ ગઈ છે.
તાજેતરમાં જ દેવોલિનાને લઈ બોલીવુડ પ્રોડ્યુસર અને એકટર કમાલ આર ખાને એક ટ્વિટ કર્યું છે. જે ઘણું વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં તેણે દેવોલિનાને પોતાની સૌથી પસંદગીની કંટેસ્ટેટ ગણાવી છે અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
લગભગ દરેક મુદ્દા પર પોતાની વાત રાખતા એકટર કમાલ આર ખાને ટ્વિટ કરીને લખ્યું, “હવે બિગ બોસમાં દેવોલિના મારી સૌથી પસંદગીની કન્ટેસ્ટન્ટ બની ગઈ છે. જે ખૂબ ક્યૂટ અને સુંદર છે. હું દેવોલિના સાથે લગ્ન કરવા તૈયાર છું.”
કમાલ ખાન સોશિયલ મીડા પણ ઘણો એક્ટિવ રહે છે અને તેના ટ્વિટ ઘણા વાયરલ પણ થતા હોય છે.
યુવકને સગી ભાભી સાથે હતું અફેર, મરતી વખતે કહ્યું- પતિ અને દીકરીને........
આજે ફરી મળશે NCP-કોંગ્રેસના નેતા, આવતીકાલે થઈ શકે છે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement