કંગનાએ કહ્યું કે, આલિયા જેવી સ્વાર્થી અભિનેત્રીઓને મારી ફિલ્મના ટ્રાયલ માટે સમય નથી હોતો, મારી વિરુદ્ધ એક મોટુ રેકેટ ચાલી રહ્યું છે.
2/4
મુંબઇઃ એક્ટ્રેસ અને બૉલીવુડ ક્વિન કંગના રનૌત હાલમાં પોતાની મૂવી ''મણિકર્ણિકાઃ ધ ક્વિન ઓફ ઝાંસી''ની સફળતાને લઇને ખુબ ચર્ચામાં છે. ફિલ્મ બૉક્સ ઓફિસ પર ધીરે ધીરે આગળ વધી રહી છે, અત્યાર સુધી ફિલ્મે 76.65 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
3/4
એક્ટ્રેસ કંગના રનૌતે પિંકવિલાને આપેલા એક ઇન્ટવ્યૂમાં આમિર ખાનની સાથે સાથે એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ ગુસ્સો ઠાલવ્યો છે. કંગના રનૌતે કહ્યું કે, આલિયા ડબલ સ્ટાન્ડર્ડની છોકરી છે. આલિયા ભટ્ટ બેશરમ અને સ્વાર્થી અભિનેત્રી છે. હાલમાં આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મારી વિરુદ્ધ ગેંગ થઇ ગઇ છે.
4/4
ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઇનો રૉલ દર્શકોને ખુબ ગમી રહ્યો છે, ફિલ્મ ક્રિટિક્સની લોકો પ્રસંશા કરી રહ્યાં છે. કંગના ફિલ્મમાં એક્ટ્રેસ છે સાથે સાથે નિર્દેશક પણ બની છે.