શોધખોળ કરો

કંગના રનૌતે સરદાર પટેલ જયંતી પર ટ્વીટ કરીને સૌને ચોંકાવ્યા, મહાત્મા ગાંધી અને નેહરુ પર સાધ્યું નિશાન

કંગના રનૌતે ટ્વીટમાં મહાત્મા ગાંધી અને પંડિત જવાહર લાલ નેહરુની આલોચના પણ કરી હતી.

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર તેમને યાદ કરતા એક ટ્વિટ કરી હતી. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કંગનાએ સરદાર પટેલની જયંતી પર શ્રદ્રાંજલિ આપી હતી. સાથે તેણે ટ્વીટમાં મહાત્મા ગાંધી અને પંડિત જવાહર લાલ નેહરુની આલોચના પણ કરી હતી. કંગનાએ ટ્વીટ કરીને લખ્યું કે, “તેમણે ગાંધીને ખુશ કરવા માટે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે પોતાનું સૌથી યોગ્ય અને નિર્વાચિત પદનું બલિદાન આપી દીધું, કારણ કે ગાંધીને લાગતું હતું કે નેહરુ સારું અંગ્રેજી બોલે છે. તેનાથી સરદાર પટેલને નહીં પણ સમગ્ર દેશને દાયકાઓ સુધી નુકસાન ભોગવવું પડ્યું. આપણે બેસરમીથી તે છીનવી લેવું જોઈએ જેના પર આપણો અધિકાર છે. ” કંગનાએ વધું એક ટ્વિટ કરી હતી, જેમા લખ્યું કે, તે ભારતના અસલી લોખંડી પુરુષ છે. મારુ માનવું છે કે, ગાંધીજી નેહરુની જેમ એક કમજોર દિમાગ ઈચ્છતા હતા. જેથી તે તેમને નિયંત્રણમાં રાખી શકે અને નેહરુને આગળ કરી તમામ નિર્ણયો લઈ શકે. આ એક સારી યોજના હતો, પરંતુ ગાંધીજીના નિધન બાદ જે થયું તે ખૂબજ મોટી આફત હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો

Embed widget