શોધખોળ કરો

કપિલ શર્માએ જે શો 6 વખત જીત્યો, એ જ શો ‘ફેમિલી ટાઈમ’ને કરશે રિપ્લેસ

1/4
 જ્યારે કેટલાક મીડિયા અહેવાલ અનુસાર કપિલના શોની જગ્યાએ ચેનલ પોપ્યુલર કોમેડિયન વીર દાસની સાથે નવો શો લાવવાનું વિચારી રહી છે. જોકે વીર દાસે આ મુદ્દે કોઈ જાણકારી ન હોવાની વાત કહી છે.

2/4
 એક એન્ટરટેનમેન્ટ વેબસાઇટ અનુસાર, કોમેડી સર્કસને વિપુલ શાહ લઈને આવશે. હાલમાં આ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. ખાસ વાત એ છે કે કપિલને સ્ટાર કોમેડી સર્કસથી જ ખ્યાતી મળી હતી. ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ ફેમ મેળવનાર કપિલે કોમેડી સર્કસમાં ભાગ લીધો હતો અને સતત 6 સીઝન જીતી હતી.

3/4
આ પ્રકરણમાં મળતી લેટેસ્ટ અહેવાલ અનુસાર સોની ટીવી સુપરહિટ શો કોમેડી સર્કસની નવી સીઝન લાવવાની તૈયારી કરી રહ્યું છે અને તેને કપિલ શર્માના શો સાથે રિપ્લેસ કરવામાં આવશે.

4/4
નવી દિલ્હીઃ સ્ટેન્ડઅપ કોમેડિયન કપિલ શર્મા હાલમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. 3 એપિસોડ થયા બાદ તેનો શો 1 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. કહેવાય છે કે, કપિલ શર્માની તબિયત સારી ન રહેતી હોય અને તે સતત શૂટિંગ કેન્સલ કરતા હોઈ મેકર્સે આ નિર્ણય કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?

Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ

'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર

Embed widget