શોધખોળ કરો
બોલિવૂડના કયા અભિનેતાની પત્ની પ્રેગ્નેન્ટ છે? નામ સાંભળીને આંચકો લાગશે
કપિલની પર્સનલ લાઈફમાં પણ ગ્રોથ થઈ રહ્યો છે. સુત્રો પ્રમાણે, કપિલ શર્મા અને ગિન્ની ચતરથના ઘરે નવું મહેમાન આવવાનું છે.
મુંબઈ: કોમેડિયન કપિલ શર્મા હાલ પોતાના ફેમસ કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ને લઈને બહુ વ્યસ્ત છે. કપિલ શર્માનો આ શો ટીઆરપીના મામલે પણ ટોપ પર છે. કપિલ શર્મા પોતાની પ્રોફેશનલ લાઈફમાં ગ્રોથ કરી રહ્યો છે. આ સાથે જ એવા પણ સમાચાર છે કે, કપિલની પર્સનલ લાઈફમાં પણ ગ્રોથ થઈ રહ્યો છે. સુત્રો પ્રમાણે, કપિલ શર્મા અને ગિન્ની ચતરથના ઘરે નવું મહેમાન આવવાનું છે.
સુત્રો પ્રમાણે, કપિલ શર્માની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નેન્ટ છે. જોકે આ અંગે કપિલ શર્મા કે તેના પરિવાર તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન સામે આવ્યું નથી. સુત્રો પ્રમાણે, કપિલ શર્મા ઘર પર આવનારા નવા મહેમાનના વેલકમ માટે જોરદાર તૈયારી કરી રહ્યો છે.
કપિલે 12 ડિસેમ્બર 2018ના રોજ બાળપણની મિત્ર ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ નજીકના મિત્રોની હાજરીમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. ત્યાર બાદ તેણે બોલિવુડ સેલેબ્સ માટે રિસેપ્શનનું આયોજન પણ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement