શોધખોળ કરો

કરણ જોહરની સાથે તસવીરમાં કોણ છે આ યુવતી? એક્ટ્રેસ વિશે જાણીને તમે પણ ચોંકી જશો

1/4
 નોંધનીય છે કે સોનાક્ષી સિંહા સલમાન ખાનની દબંગ ટૂર પર છે. આ ટૂર પર તેની સાથે કેટરિના કૈફ અને જેકલીન પણ છે. સોનાક્ષી ટૂંક સમયમાં જ ‘કલંક’નું શૂટિંગ પણ શરુ કરશે. જેમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવન, સંજય દત્ત અને માધુરી દીક્ષિત પણ હશે.

2/4
 ફોટો પર કમેન્ટ કરતા સોનાક્ષીએ લખ્યું હતું કે, ’હું આ દિવસ કઈ રીતે ભૂલી શકું છું. આ ઈવેન્ટમાં મેં મારા જીવનનો સૌથી પહેલો એવોર્ડ આપ્યો હતો. આ ફોટો ગોલ્ડ છે.’ આ જ તસવીર પર અભિષેક બચ્ચન પણ હસવું રોકી શક્યો નહોતો. તેણે ‘હા હા હા’ એવી કમેન્ટ કરી હતી.

3/4
 કરણ જોહરે આ ફોટો શૅર કરતાં જાડિયાપણાની મજાક પણ ઉડાવી હતી. તેણે લખ્યું કે, ’મારે અભિષેક બચ્ચનનો આભાર માનવો જોઈએ કે તેણે મારી સાથે આ તસવીર શૅર કરી. સોનાક્ષી શું તને આ યાદ છે? મેં એવોર્ડ જીત્યો હતો પરંતુ મને એવું લાગી રહ્યું છે કે જાણે હું સમગ્ર સેરેમની ખાઈ ગયો હોઉં.’

4/4
નવી દિલ્હીઃ ફિલ્મમેકર કરણ જોહરે શનિવારે સોશિયલ મીડિયા પર બે દાયકા જૂની એક તસવીર શેર કરી. આ તસવીરમાં ચાર વ્યક્તિ જોવા મળી રહી છે. તેમાં એક યુવતી છે, જેને ઓળખવી મુશ્કેલ થઈ રહી છે. આ તસવીર એક એવોર્ડ સમારોહની છે, અને તસવીરમાં જે યુવતી ઉભી છે તે સોનાક્ષી સિન્હા છે. સાથે જ ફિલ્મ નિર્માતા સુભાષ ધઈ અને એક્ટર શત્રુઘ્ન સિન્હા પણ જોવા મળી રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી

ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Embed widget