શોધખોળ કરો
Advertisement
કેટરીના કેૈફને અપાશે સ્મિતા પાટીલ એવોર્ડ, ટ્વિટર પર આ રીતે ઉડી મજાક
નવી દિલ્લી: બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફની હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ બાર બાર દેખો બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ ન બતાવી શકી. આ દરમિયાન જાહેરાત થઈ તે કેટને સ્મિતા પાટિલ મેમોરિયલ અવોર્ડ આપવામાં આવશે.
કેટરીનાને આ અવોર્ડ પ્રિયદર્શિની અકેડમી દ્વારા બોલીવુડ ઈંડસ્ટ્રીમાં તેના યોગદાનને ધ્યાનમાં રાખતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમારોહ 19 સપ્ટેમ્બરે આયાજાશે. આ પહેલા આ અવોર્ડ તન્વી આઝમી, શ્રીદેવી, મનિષા કોઈરાલા, ઉર્મિલા માતોંડકર, તબ્બૂ, વિદ્યા બાલન, ઐશ્વર્યા રાય બચ્ચન, કરિના કપૂર ખાન, દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાને મળી ચૂક્યો છે.
સોશિયલ મીડિયા પર આ કારણે કેટરીના ચર્ચામાં છે. લોકો કેટને શુભેચ્છાઓ આપવાને બદલે તેની મજાક ઉડાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ સ્મિતા પાટિલે ‘બાઝાર’, ‘ભૂમિકા’, ‘મિર્ચ મસાલા’, ‘અર્ધસત્ય’ અને ‘મંડી’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. લોકોનું કહેવું છે કે કેટરીના કૈફને આ અવોર્ડ આપવોએ સ્મિતા પાટીલનું અપમાન કહેવાય.
જુઓ કેવી પ્રતિક્રિયાઓ આવી ટ્વિટર પર
Katrina Kaif receiving Smita Patil Memorial Award is same as Sajid Khan getting an Oscar
— Bobby Deol 📱 (@thebobbydeoll) September 16, 2016
Smita Patil will wake up from the grave n attack the ones who are awarding it to Katrina n ruining her name ha ha https://t.co/ZCe2DExMun
— TRULY/MADLY/DEEPLY (@DPCRAZEN1001) September 15, 2016
#KatrinaKaif to receive the #SmitaPatil Memorial Award. And then you blame Indians for being intolerant.
— Mansi (@FlicksideM) September 15, 2016
Don't make fun of Katrina kaif, surviving in Bollywood after breaking up with Salman Khan is a big talent.
— EngiNerd. (@mainbhiengineer) September 15, 2016
Katrina Kaif To Be Awarded The Smita Patil Award For Contribution To Cinema.
Only Acting She Ever Did Was Dating Salman To Enter Bollywood. — Sir Ravindra Jadeja (@SirJadejaaaa) September 16, 2016
#KatrinaKaif to get Smita patil memorial award for her excellence in Bollywood Someone kill me
— Sameera Gawandi (@sameeratweeter) September 15, 2016
#KatrinaKaif to be awarded #smitapatil award? Time to leave the planet🚀😐
— Manali (@manu_1823) September 15, 2016
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement