શોધખોળ કરો
ક્યારથી બંધ થશે અમિતાભ બચ્ચનનો શો ֹ‘કૌન બનેગા કરોડપતિ-10’, જાણો વિગતે
1/3

મુંબઈઃ ટેલિવિઝનનો જાણીતો ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ને અમિતાભ બચ્ચનના ફેન્સ જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ ખૂબ પસંદ કરે છે. હાલમાં આ ગેમ શોની 10મી સીઝન ચાલી રહી છે. માટે સમયની સાથે આ શો ટીઆરપી ચાર્ટમાં ધીમે ધીમે ઉપર આવી રહ્યો છે.
2/3

આ વખતે કેબીસીની 10મી સીઝન 3 સપ્ટેમ્બર 2018ના રોજ ઓન એર થઈ હતી. આ વખતે શોની ટેગ લાઈન ‘કબ તક રોકોગે’ રાખવામાં આવી હતી. અમિતાભ બચ્ચને પણ આ શોને આમ આદમી માટે મહત્ત્વપૂર્ણ જણાવતા કહ્યું હતું કે, એક સામાન્ય વ્યક્તિ પરેશાનીઓ છતાં હંમેશા પ્રયત્ન કરતો રહે છે. માટે આ શોની ટેગ લાઈન આ રાખવામાં આવી છે.
Published at : 03 Nov 2018 02:49 PM (IST)
View More





















