શોધખોળ કરો
અરબાઝ ખાનની પત્ની મલાઇકા અરોરાએ કેમ લીધા હતા છૂટાછેડા, જાણો આ રહ્યું કારણ
1/8

અરબાઝની પૂર્વ પત્ની મલાઇકા અરોરા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે.
2/8

અમુક રિપોર્ટ્સ મુજબ મલાઇકા અરબાઝને સટ્ટાની લત છોડી દેવા અનેક વખત સમજાવ્યો હતો. પરંતુ તેમ છતાં તે સુધર્યો નહોતો. આખરે મલાઇકાએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો.
3/8

પૂછપરછ પહેલા અરબાઝ ખાન મોટા ભાઈ સલમાન ખાનને મળવા બાન્દ્રા ખાતેના ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યો હતો. બંને વચ્ચે લાંબા સમય સુધી વાતચીત ચાલી. ક્રાઈમ બ્રાન્ચ થાણા જતા સમયે અરબાઝ સાથે સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા અને વકીલ પણ હાજર હતાં.
4/8

અરબાઝ ખાન અભિનેતાની સાથે ફિલ્મ નિર્દેશક પણ છે. તેના નિર્દેશનમાં દબંગ, દબંગ-2, ડોલી કી ડોલી જેવી ફિલ્મો બની છે.
5/8

પોલીસને સોનૂના ઘરમાંથી એક ડાયરી મળી હતી. ડાયરીમાં અનેક કોન્ટ્રાક્ટર, બિલ્ડર અને બોલિવૂડ સેલિબ્રિટીઝના નામ સામે આવ્યા હતા. જેમાંથી એક નામ અરબાઝ ખાનનું પણ હતું.
6/8

સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર પ્રદીપ શર્માના સવાલોના જવાબ આપતાં અરબાઝે જણાવ્યું કે, તે છેલ્લા 6 વર્ષતી સટ્ટો રમી રહ્યો છે. આઈપીએલ મેચોમાં સટ્ટા લગાવવાનો આરોપમાં સોનૂ જાલાનની 29 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
7/8

અરબાઝ શનિવારે પૂછપરછ માટે થાણે ક્રાઈમ બ્રાંચની ઓફિસે પહોંચ્યો હતો. બુકી સોનૂ ઝાલાનની સામે બેસાડીને તેને 13 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં તેણે IPLમાં સટ્ટાબાજી કરવા અને 2.75 કરોડ રૂપિયા હારવાની વાત સ્વીકારી લીધી છે.
8/8

મુંબઈઃ આઈપીએલ સટ્ટાબાજીમાં બોલિવૂડ અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાનનું નામ સામે આવ્યા બાદ હવે વધુ એક મોટો ખુલાસો થયો છે. અરબાઝની પત્ની મલાઇકા અરોરા તેની સટ્ટાબાજીની ટેવથી પરેશાન થઈ લગ્નના 18 વર્ષ બાદ છૂટાછેડા લઈ લીધા હતા.
Published at : 02 Jun 2018 03:18 PM (IST)
View More





















