શોધખોળ કરો
દીપિકા-રણવીર ઈટાલીના આ સ્થળ પર ફરશે ફેરા, જુઓ તસવીરો
1/5

લેક કોમોનો સૌથી ફેમસ ટાઉન બેલાજિયો છે. બોટથી જવું એ બેસ્ટ છે. જેને કારણે ચારે તરફની સુંદરતા જોવા મળે છે. મેનાજિયો વિલેજ પણ નેચરલ બ્યૂટીથી ભરપૂર છે. વોટર સ્પોર્ટ્સ માટે આ જગ્યા ધી બેસ્ટ છે. અહીંયા અનેક સુંદર ગાર્ડન્સ પણ આવેલા છે.
2/5

લેક કોમો ઉત્તર ઈટાલીમાં આવેલું છે. જે સ્વિઝ બોર્ડરની નજીક છે. ઈટાલીના શહેર મિલાનથી લેક કોમો એક કલાકના અંતરે આવેલું છે.
Published at : 16 Aug 2018 05:20 PM (IST)
View More





















