Photoshoot: ક્રૉપ ટૉપ અને શૉર્ટ ડ્રેસમાં મોનાલિસાએ કરાવ્યુ હૉટ ફોટોશૂટ, તસવીરો પર ફેન્સ પણ થયા દિવાના, જુઓ
મોનાલિસા ભોજપુરી સિનેમાં ઉપરાંત બિગ બૉસ જેવા સુપરહીટ શૉમાં પણ ભાગ લઇ ચૂકી છે. તેની બિકીની તસવીરો ખુબ વાયરલ થાય છે.
Monalisa Photoshoot: ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ મોનાલિસા (Monalisa) આજકાલ ખુબ ચર્ચામાં છે. ઇન્ટરનેટ પર તેની તસવીરો અને વીડિયો વીજળીના વેગે વાયરલ થઇ રહ્યાં છે. મોનાલિસા ટીવી અને ફિલ્મોની ટૉન્ડ બૉડી ફિગર કરનારી એક્ટ્રેસ છે. તેના ફેન્સ તેની દરેક સ્ટાઇલ પર ફિદા છે.
સોશ્યલ મીડિયા પર ભોજપુરી સ્ટાર મોનાલિસા ખુબ જ લોકપ્રિય છે, અને ફેન ફોલોઇંગની એક લાંબી લાઇન છે. પોતાની અદાઓથી દરેકને દિવાના કરી દે છે. મોનાલિસા ભોજપુરી સિનેમાં ઉપરાંત બિગ બૉસ જેવા સુપરહીટ શૉમાં પણ ભાગ લઇ ચૂકી છે. તેની બિકીની તસવીરો ખુબ વાયરલ થાય છે. એક્ટ્રેસે સોફા પર બેઠા બેઠા એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. એક્ટ્રેસના આ નવા અંદાજ પર ફેન્સ ઢગલાબંધ લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે.
View this post on Instagram
તાજેતરમાં જ એક્ટ્રેસની હૉટ અને બૉલ્ડ તરવીરો વાયરલ થઇ છે, આ તસવીરોમાં એક્ટ્રેસ વ્હાઇટ કલરના ડીપ નેક ક્રૉપ ટૉપ પહેરીને દેખાઇ રહી છે. એક્ટ્રેસે બ્લેક કલરના શૉર્ટ્સની સાથે સ્ટાઇલ કર્યુ છે. મોનાલિસાનો આ બૉલ્ડ અંદાજ તેના ફેન્સને દિવાના બનાવી રહ્યો છે. એક્ટ્રેસે સોફા પર બેઠા બેઠા એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. એક્ટ્રેસના આ નવા અંદાજ પર ફેન્સ ઢગલાબંધ લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો...........
Lumpy Skin Disease: લમ્પી વાયરસ અંગે સરકારનું મોટું પગલું, 7 સભ્યોની ટાસ્કફોર્સનું ગઠન કર્યું