શોધખોળ કરો
Advertisement
બાહુબલી-3માં કામ કરવા મળે તો આ અભિનેત્રી બધુ છોડવા માટે તૈયાર
બેંગ્લુરૂ: ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ બાહુબલી: ધ બિગનિંગ ની સીક્વલ હજુ આવી નથી એ પહેલા બાહુબલી-3 ની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બોલીવુડ અભિનેત્રી કાજલ અગ્રવાલે કહ્યું ફિલ્મ બાહુબલી-3 કાયરેય પણ બનશે અને નિર્દેશક એસ એસ રાજામૌલી તેમને આ ફિલ્મ માટે કહેશે તો તે ફિલ્મમાં કામ કરવા માટે બધુ જરૂરી કામ છોડવા માટે તૈયાર છે.
તેણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે હુ બાહુબલી-3માં અભિનય કરવા માટે બધુ જ છોડી શકુ છું. આ ફિલ્મ મારી માટે પહેલી પ્રાથમિક્તા હશે. કાજલે કહ્યું તેને એ વાતનો અફસોસ નથી કે તેણે બાહુબલીમાં અભિનય નથી કર્યો પરંતુ તેને આ ફિલ્મને લઈને ગર્વ છે કે અંતરરાષ્ટ્રીય સ્તરની છે.
તેણે એક સવાલનો જવાબ આપતા કહ્યું કે બાહુબલી જેવી ફિલ્મો ખૂબ જ મોંધી હોય છે. તે રાજામૌલીથી ધણી પ્રભાવિત છે કે તેમણે અંતરરાષટ્રીય સ્તરની ફિલ્મો બનાવી છે.
જૂલાઈ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ બાહુબલીએ 600 કરોડની કમાણી કરી હતી. તેમજ હિંદીમાં ડબ છયેલી પ્રથમ ફિલ્મ બની કે તેણે 100 કરોડની કમાણી કરી. આ યોજના મુજબ બધુ બરાબર હશે તો બાહુબલીની સીક્વલ 18 એપ્રિલ 2017માં રિલીજ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement