શોધખોળ કરો

'બસ, મારુ આ કામ કરો હું આખે આખી ન્યૂડ થઇ જઇશ, બ્રા પણ નહીં રાખુ'- કઇ હૉટ એક્ટ્રેસે ફેન્સને કર્યો આવો વાયદો

એક્ટ્રેસે ફરી એકવાર હૉટનેસ સાથે ટૉપલેસ થવાની વાત કરી દીધી છે. પૂનન પાંડેએ ફરીથી પોતાના કપડાં કાઢીને ન્યૂડ થવાની વાત કરી દીધી છે

Poonam Pandey Topless: હંમેશા ચર્ચામાં રહેનારો કંગનાનો ટીવી શૉ લૉકઅપ ધીમે ધીમે ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે, જેમ જેમ આગળ વધી રહ્યો છે, તેમ તેમે આ દિલચસ્પ થતો જઇ રહ્યો છે. તાજેતરમાં જ એક્ટ્રેસ પૂનન પાંડેને બિકીની પહેરીને નહાતા જોઇને ફેન્સ પણ બેકાબૂ થઇ ગયા હતા, હવે આનાથી આગળ વધીને પૂનન પાંડેએ એક મોટુ અને ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. 

એક્ટ્રેસે ફરી એકવાર હૉટનેસ સાથે ટૉપલેસ થવાની વાત કરી દીધી છે. પૂનન પાંડેએ ફરીથી પોતાના કપડાં કાઢીને ન્યૂડ થવાની વાત કરી દીધી છે. ખરેખરમાં પૂનમે આવુ પહેલીવાર નથી કર્યુ, આ પહેલા પણ આવો વાયદો કરી ચૂકી છે, અને તેને હકીકતમાં કેમેરાની સામે ટીશર્ટ ઉતારી દીધી હતી. 

પૂનન પાંડેને ખરેખરમાં વૉટની જરૂર છે અને તેને એલિમિનેશનથી બચાવવા માટે વૉટ ખાસ જરૂરી છે. આ અઠવાડિયે શૉમાંથી બહારનો રસ્તો જોવાથી બચવા માટે એક્ટ્રેસે પોતાનુ જુનુ હથિયાર અજમાવ્યુ છે, તેને ફેન્સને કહ્યું કે જો તમે મને ખોબેખોબે વૉટ આપો છો, તો હું આ વખતે ટીશર્ટ ઉતારીશ, કદાચ બ્રા પણ નહીં રાખુ, આ પહેલા જ્યારે તેને ટીશર્ટ ઉતારી હતી તો બ્રા પહેરેલી હતી, પરંતુ આ વખતે તેને વાયદો કર્યો છે કે આ વખતે બ્રા પણ નહીં રહે.

ગઇ વખતે પણ પૂનન પાંડેએ વધુ વૉટ હાંસલ કરવા માટે આ રીત અપનાવી હતી, જોકે, ત્યારે પૂનન પાંડે પુરેપુરી ન્યૂડ ન હતી થઇ, કેમ કે તેને ઇનરવિયર પહેરી રાખ્યુ હતુ, પરંતુ આ વખતે જે વાયદો કર્યો છે તેને ખરેખર લોકોને હલાવી દીધા છે, કેમ કે તેને વાયદો કરતી વખતે કહ્યું કે, આ વખતે બ્રા પણ નહીં રહે.

આ પણ વાંચો......... 

શું તમે ક્યારેય જોયું છે વાદળી રંગનું આધાર કાર્ડ? જાણો કોના માટે છે જરૂરી છે

પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો

મોટી કાર્યવાહી : ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું

ગુજરાત સ્થાપના દિવસ : અમદાવાદ હેરિટેજ સિટી વિશે જાણો ખાસ વાતો

TCS, Infosys આ નાણાકીય વર્ષમાં 90,000 થી વધુની ભરતી કરશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Embed widget