શોધખોળ કરો

શું તમે ક્યારેય જોયું છે વાદળી રંગનું આધાર કાર્ડ? જાણો કોના માટે છે જરૂરી છે

Blue Aadhaar Card: આજના જમાનામાં આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ બની ગયો છે. મોટા ભાગના કામો માટે આજે આધાર કાર્ડ જરૂરી છે. જો કે તમે ક્યારેય આધાર કાર્ડના કલર પર ધ્યાન આપ્યું છે?

Blue Aadhaar Card: આજના જમાનામાં આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ બની ગયો છે. મોટા ભાગના કામો માટે આજે આધાર કાર્ડ જરૂરી છે. જો કે  તમે ક્યારેય આધાર કાર્ડના કલર પર ધ્યાન આપ્યું છે? સામાન્ય રીતે આધાર કાર્ડ બે પ્રકારના હોય છે. મોટાભાગના લોકોએ સફેદ પેપર પર કાળા કલરમાં છપાયેલ આધાર કાર્ડ જોયા હશે. પરંતુ જ્યારે આ આધાર કાર્ડ બાળકો માટે બનાવવામાં આવે છે ત્યારે તેનો કલર બદલી જાય છે.

UIDAI દ્વારા જ્યારે બાળકો માટે આધાર કાર્ડ જારી કરવામાં આવે છે ત્યારે તેનો કલર વાદળી હોય છે. વાદળી કલરના આ આધાર કાર્ડને બાલ આધાર પણ કહેવામાં આવે છે. UIDAIના જણાવ્યા પ્રમાણે નવજાત બાળકનું આધાર કાર્ડ બર્થ ડિસ્ચાર્જ સર્ટિફિકેટ અને માતા પિતાના આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, વાદળી રંગનું 12 અંકવાળું આધાર કાર્ડ 5 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવે છે. પાંચ વર્ષ બાદ તે અમાન્ચ થઈ જાય છે અને તેને ફરી અપડેટ કરવું પડે છે.

નિયમો અનુસાર નવજાત બાળકના આધારનો ઉપયોગ 5 વર્ષની ઉંમર સુધી થઈ શકે છે. 5 વર્ષ પછી અપડેટ કરવાનું રહેશે. જો તે અપડેટ ન કરવામાં આવે તો તે નિષ્ક્રિય થઈ જાય છે. 5 વર્ષ પછી, જ્યારે બાળક 15 વર્ષનું થાય, ત્યારે બાયોમેટ્રિક અપડેટ કરવું પડે છે. UIDAI અનુસાર, બાળકના 5 વર્ષ પૂરા થવા પર, તમારે તેનું બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડે છે. નવજાત બાળકની ફિંગર પ્રિન્ટ લેવામાં આવતી નથી. પરંતુ જ્યારે બાળક 5 વર્ષનું થાય છે ત્યારે આધારને અપડેટ કરવાનું રહે છે.

વાદળી આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા
આ માટે તમારા બાળકને તમારી સાથે નોંધણી કેન્દ્ર પર લઈ જાઓ. ત્યાં નોંધણી માટે ફોર્મ ભરો અને તેને સબમિટ કરાવો. દસ્તાવેજ તરીકે વાલીએ પોતાનું આધાર કાર્ડ આપવાનું રહેશે. તમને એક ફોન નંબર આપવા માટે કહેવામાં આવશે જેના હેઠળ વાદળી આધાર કાર્ડ આપવામાં આવશે. વાદળી આધાર કાર્ડમાં બાયોમેટ્રિક માહિતી જરૂરી નથી, માત્ર એક ફોટો ક્લિક કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરીફાઈ થયા બાદ એક મેસેજ આવશે. વેરિફિકેશનના 60 દિવસની અંદર તમારા બાળકનું વાદળી આધાર કાર્ડ તૈયાર થઈ જશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: ₹55થી ₹18,000 સુધીની સફર, કેવી રીતે બદલાયો બેઝિક પગાર?
8th Pay Commission: ₹55થી ₹18,000 સુધીની સફર, કેવી રીતે બદલાયો બેઝિક પગાર?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
Embed widget