શોધખોળ કરો

પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો

પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર બદલી અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.   6 મેના રોજ જિલ્લા પ્રાથમિક નિયામક કચેરી ગાંધીનગર ખાતે કેમ્પ યોજાશે.

ગાંધીનગર:  પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર બદલી અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.   6 મેના રોજ જિલ્લા પ્રાથમિક નિયામક કચેરી ગાંધીનગર ખાતે કેમ્પ યોજાશે.   તારીખ 31/12/2021 થી 30/04/2022 મળેલ અરજીઓ માન્ય રહેશે. 

રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત

અમદાવાદમાં કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચશે. કાળઝાળ ગરમીથી ચેતીને રહેવા અમદાવાદવાસીઓને હવામાન વિભાગે સલાહ આપી છે. તે સિવાય લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે. ઉપરાંત રાજકોટ શહેરમાં પણ તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રીએ પહોંચ્યો છે.

રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. મોટા ભાગના શહેરોમાં તાપમાન 42 ડીગ્રીને પાર થઈ ગયું છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસમાં ગરમીના કારણે અનેક લોકો હિટવેવ નો શિકાર થયા છે. લોકો ગરમીથી બચવા માટે ઠંડાં પીણાંનો સહારો લઈ રહ્યાં છે. ભાવનગરમાં આગામી દિવસોમાં પણ ગરમીનું તાપમાન વધે એવી શક્યતા છે. જેથી લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

હજુ તો મે મહિનો બાકી છે. એ પહેલા જ રાજ્યમાં ગરમી એપ્રિલ મહિનામાં નવા નવા રેકોર્ડ તોડી રહી છે. ગુરૂવારે રાજ્યના 12 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. અમદાવાદમાં 44.4 ડિગ્રી સાથે છેલ્લા દસ વર્ષમાં એપ્રિલ મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ હતી.

આ વખતે એપ્રિલ મહિનામાં જ ત્રીજી વખત ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થઈ ગયો છે. તો આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં ત્રણ અને ચાર મે દરમિયાન ગરમીમાં સાધારણ ઘટાડો અનુભવાશે. જો કે ત્યારબાદ ફરીથી ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો

મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ

યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો, કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Bollywood: 1800 કરોડના માલિક આ બોલિવૂડ સુપરસ્ટારની હાલત ખરાબ, રસ્તા પર આદિમાનવની જેમ ભટકતો જોવા મળ્યો

ABP Premium

વિડિઓઝ

Surat Police : સુરતમાં જમીન વિવાદમાં મારામારીના કેસમાં આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાનMehsana news : મહેસાણાની બાસણા કોલેજમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાનો કેસમાં કાર્યવાહીJunagadh Gadi Vivad: જૂનાગઢમાં ગાદીનો ઝઘડો મૂજરા સુધી પહોંચ્યો! મહેશગિરિએ જારી કર્યા 4 વીડિયોGandhi Nirvan Day:આજે 77માં ગાંધી નિર્વાણ દિવસ નીમિત્તે PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો, કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો, કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Bollywood: 1800 કરોડના માલિક આ બોલિવૂડ સુપરસ્ટારની હાલત ખરાબ, રસ્તા પર આદિમાનવની જેમ ભટકતો જોવા મળ્યો
Bollywood: 1800 કરોડના માલિક આ બોલિવૂડ સુપરસ્ટારની હાલત ખરાબ, રસ્તા પર આદિમાનવની જેમ ભટકતો જોવા મળ્યો
US Plane Crash: સેનાના હેલિકોપ્ટર સાથે અથડાયેલ પેસેન્જર વિમાનમાં સવાર તમામ 64 લોકોના મોતની આશંકા

મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા

AI Model: અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, ભારત બનાવશે પોતાનું જનરેટિવ AI મોડેલ, જાણો ક્યારે થશે લોન્ચ

Exclusive: 'લૈલા મજનુની જેમ...', અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

Embed widget