શોધખોળ કરો

ફિલ્મ ‘એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ ની બેવડી સદી, કમાણી 200 કરોડને પાર

મુંબઈ: ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સફળ કેપ્ટનમાના એક મહેંદ્ર સિંહ ધોનીના જીવન પર બનેલી ફિલ્મ ‘એમ એસ ધોની: ધ અનટોલ્ટ સ્ટોરી’ એ બોક્સ ઓફિસ પર 200 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો છે. ફિલ્મ નિર્માણ ક્ષેત્રની કંપની ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ કહ્યું કે ‘એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ એ દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર 240 કરોડની કમાણી કરી છે. ફિલ્મ નિર્માતાઓનો દાવો છે કે આ આજ સુધીની સૌથી વધુ કમાણી કરનારી બોયોપિક છે. ફિલ્મ નિર્માતાઓનું કહેવું છે કે ટીમ ઈંડિયાના કેપ્ટન એમ એસ ધોનીના જીવન પર બનેલી ફિલ્મે ભારતમાં 175.7 કરોડ રૂપિયા, જ્યારે વિદેશમાં 29 કરોડની કમાણી કરી છે. ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝ અને અરૂણ પાંડેના ઈંસ્પાયર્ડ ઈંટરટેનમેંટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન નીરજ પાંડે દ્વારા કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં ધોનીના રાંચીથી લઈને ભારતીય ટીમના સફળ કેપ્ટન બનવા સુધીની સફર છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરના રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સુશાંત સિંહે ધોનીનું પાત્ર ભજવ્યું છે. સુશાંત સાથે આ ફિલ્મમાં કિઆરા અડવાણી,દિશા પટણી અને અનુપમ ખેર મુખ્ય ભુમિકામાં છે.

ટોપ સ્ટોરી

PM Modi's visit to Gujarat: PM મોદીનો ગુજરાત પ્રવાસ, આજે સંસ્કારધામના ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક

શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ

American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા

Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi's visit to Gujarat: PM મોદીનો ગુજરાત પ્રવાસ, આજે સંસ્કારધામના ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક
PM Modi's visit to Gujarat: PM મોદીનો ગુજરાત પ્રવાસ, આજે સંસ્કારધામના ટ્રસ્ટીઓ સાથે મહત્વની બેઠક
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી

USમાં સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી

અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ

બગદાણા વિવાદમાં મોટો વળાંક: સામાજિક કાર્યકર ઉમેશસિંહ ગોહિલે નવનીત બાલધિયા સામે લગાવ્યા ગંભીર આરોપો

Embed widget