શોધખોળ કરો

એક્ટ્રેસ માધુરી દીક્ષિતે પુણે લોકસભા સીટથી ચૂંટણી લડવાને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું....

નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિતે ગુરુવારે ચૂંટણી લડવાના અહેવાલને ફગાવી દેતા તેને અફવા ગણાવ્યા હતા. થોડા દિવસ પહેલા મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, માધુરી ભાજપની ટિકિટ પર મહારાષ્ટ્રની પુણે લોકસભા સીટથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આ અહેવાલ પર પ્રતિક્રિયા આપતા માધુરીએ ગુરુવારે કહ્યું કે, હું કોઈપણ રાજનીતિક પક્ષ સાથે જોડાઈ નથી અને ન તો આ વખતે કોઈ સીટ પરથી ચૂંટણી લડી રહી છું. એક્ટ્રેસ માધુરી દીક્ષિતે પુણે લોકસભા સીટથી ચૂંટણી લડવાને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું.... એક ઇન્ટરવ્યુમાં માધુરી દિક્ષિતે કહ્યું કે મારા રાજકારણમાં આવવાની વાત અફવા છે. હું કોઈ રાજકીય પક્ષ માટે ચૂંટણી નથી લડી રહી. મેં આ બાબત પર પહેલેથી જ મારો ઇરાદો સાફ કરી દીધો છે. મને લાગે છે કે એક્ટિંગ ક્ષેત્રથી એવા ત્રણ લોકો છે જેના વિશે અફવા ફેલાયેલી છે. મેં આ વિશે પહેલેથી જ પોતાના વિચારો સ્પષ્ટ કરી દીધા છે. એક્ટ્રેસ માધુરી દીક્ષિતે પુણે લોકસભા સીટથી ચૂંટણી લડવાને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું.... માધુરી દીક્ષિત પહેલા સંજય દત્તને લઇને પણ લોકસભા ચૂંટણી લડવાની ચર્ચા હતી. કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાથી ચૂંટણી લડશે. જેના પછી સંજય દત્તે ટ્વીટ કરી જણાવ્યું કે આ વાતો માત્ર અફવા છે. તેમણે લખ્યું હતું કે લોકસભાની ચૂંટણીઓમાં મારા ઊભા રહેવાની ચર્ચાઓ ખોટી છે. હું મારા દેશ સાથે છું અને મારી બહેન પ્રિયા દત્તને સપોર્ટ કરી રહ્યો છું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર

General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા

Embed widget