શોધખોળ કરો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલનું શૂટિંગ એક દિવસ માટે કેમ બંધ રખાયું? જાણો કારણ

સીરિયલ સાથે 12 વર્ષથી સંકળાયેલા મેકઅપ આર્ટીસ્ટ આનંદ પરમારનું નિધન થયું હતું. જેને લઈને સીરિયલના કલાકારો સ્તંબ્ધ થઈ ગયા

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ખૂબ જ જાણીતી સીરિયલ છે. છેલ્લા 12 વર્ષથી ટેલિવિઝન પર આવતી આ સીરિયલ ઘર-ઘરમાં જોવા મળે છે અને લોકો વખાણે પણ છે. ત્યારે આ સીરિયલ સાથે 12 વર્ષથી સંકળાયેલા મેકઅપ આર્ટીસ્ટ આનંદ પરમારનું નિધન થયું હતું. જેને લઈને સીરિયલના કલાકારો સ્તંબ્ધ થઈ ગયા હતાં. જેને લઈને રવિવારે સીરિયલનું શૂટિંગ બંધ રાખવામાં આવ્યું હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલનું શૂટિંગ એક દિવસ માટે કેમ બંધ રખાયું? જાણો કારણ (આનંદ પરમારની તસવીરો) ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના સેટ પર કલાકારોને ટીમના મેકઅપ આર્ટીસ્ટ આનંદ પરમારનું નિધનના સમાચાર મળતાં જ આખી ટીમ હેરાન થઈ ગઈ હતી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. એક વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, આનંદ પરમાર છેલ્લા 10 દિવસથી બિમાર હતાં. શનિવારે 8 ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું હતું. ટીમ મેમ્બરો તેમને પ્રેમથી દાદા કહી બોલાવતાં હતાં. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલનું શૂટિંગ એક દિવસ માટે કેમ બંધ રખાયું? જાણો કારણ (સીરિયલનું શૂટિંગ ચાલી રહ્યું હતું તે સમયથની તસવીર) આનંદ પરમાર છેલ્લા 12 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની ટીમ સાથે જોડાયેલા હતા. તેઓ સીરિયલના દરેક એક્ટરનો મેકઅપ કરતાં હતાં. શોની ટીમ તેમની સાથે ખુબ લાગણીથી જોડાયેલી હતી. જેથી તેમના નિધનના સમાચાર મળતાં જ સૌ લોકો ચોંકી ગયા હતાં. ત્યાર બાદ રવિવારે સીરિયલનું શુટિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલનું શૂટિંગ એક દિવસ માટે કેમ બંધ રખાયું? જાણો કારણ (પોપટલાલ અને બાધાની તસવીરો) આનંદ પરમાર સાથે સીરિયલના તમામ કલાકારો જોડાયેલા હતાં કારણ કે તમામ કલાકારોને આનંદ પરમાર જ મેકઅપ કરી આપતાં હતા. મુનમુન દત્તા અને કોમલભાભીએ આનંદ પરમારના નિધન પર શોક પણ વ્યક્ત કર્યો હતો. (ઉપરની બે તસવીરો પ્રતિકાત્મક રૂપમાં લેવામાં આવે છે.)

ટોપ સ્ટોરી

Drishyam 3 Box Office: 6 દિવસમાં તૂટ્યા 6 મોટા રેકોર્ડ, અજય દેવગણે મચાવ્યો તરખાટ
Drishyam 3 Box Office: 6 દિવસમાં તૂટ્યા 6 મોટા રેકોર્ડ, અજય દેવગણે મચાવ્યો તરખાટ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
Sanjay Dutt: સંજય દત્તે કહ્યું 'ભારતમાં શાંતિ નથી', પછી કરી સ્પષ્ટતા, બોલ્યા- ગાંધીગીરી....
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ
'Drishyam 3'ની 100 કરોડના ક્લબમાં એન્ટ્રી, બીજા દિવસે તોડ્યો સાત દિવસનો ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Embed widget