મલાઈકા અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને હાલ ચર્ચામાં છે. હાલમાં જ મલાઈકા અર્જુન કપૂર સાથે તેનો જન્મ દિવસ સેલિબ્રેટ કરવાં ઇટલી ગઇ હતી
2/4
મલાઈકાની આ પાર્ટીમાં મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી હતી. મલાઈકા હસતા હસતા જમીન પર પડી ગઇ હતી. મલાઇકાએ આ પાર્ટીનો ખુબજ શાનદાર બંદોબસ્ત કર્યો હતો.
3/4
સોશિયલ મીડિયા પર મલાઇકાની ફેન ફોલોઇંગ ખૂબ મોટું છે. મલાઇકાનો આ અંદાજ જોઇ ફેન્સ તેનાં દિવાના બન્યા છે. મલાઇકાએ હોસ્ટ કરેલી આ પાર્ટીમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.
4/4
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર તેની ફ્રેન્ડ સાથે પાર્ટી કરતી જોવા મળે છે. મલાઇકા અરોરાએ તેનાં ઘરે એક ખાસ પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેમાં મલાઈકા ગર્લ્સ ગેંગ સાથે જોવા મળી હતી. મલાઈકાએ આ પાર્ટીની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. મલાઈકાની આ તસવીરો ફેન્સ પણ ખુબજ પસંદ કરી રહ્યા છે.