શોધખોળ કરો

બોલીવુડની આ હોટ એક્ટ્રેસે 2009માં કહેલું કે, કમલા હેરિસ અમેરિકામાં પ્રેસિડેન્ટ બનશે, તેમની સાથે બહુ મજા કરી......

કમલા હેરિસ અમેરિકાની રાજનીતિમાં ઘણાં લાંબા સમયથી સક્રિયા રહ્યા છે.

અમેરિકાની ચૂંટણીમાં જો બાઇડેને ડોનાલ્ડ ટ્રંપને પછાડીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. તે દેશના 46માં રાષ્ટ્રપતિ બની ગયા છે. તેમના જીતવા પર ભારતમાંથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે, પરંતુ લોકોમાં સૌથી વધારે ખુશી એ વાતની છે કે ભારતીય મૂળની કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ બની ગયા છે. એવામાં દરેક ભારતીય ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. કમલા હેરિસને લઈને મલ્લિકા શેરાવતની ભવિષ્યવાણી કમલા હેરિસ અમેરિકાની રાજનીતિમાં ઘણાં લાંબા સમયથી સક્રિયા રહ્યા છે. તેમને ડેમોક્રેટ્સના એક મોટા નેતા પણ ગણવામાં આવે છે. એવામાં પાર્ટી તરફથી તેમને ઉપ રાષ્ટ્રપતિ બનાવવા એ આશ્ચર્યજનક નથી. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આજથી 11 વર્ષ પહેલા એક બોલિવૂડ એક્ટ્રેસે કમલા હેરિસને લઈને એવી ભવિષ્યવાણી કરી હતી જે હવે ચોક્કસ સાબિત થઈ રહી છે. વાત થઈ રહી છે મલ્લિકા શેરાવતની જેમણે કમલા હેરિસને લઈને વર્ષ 2009માં ટ્વીટ કર્યું હતું. તેણે ટ્વીટ કરીને આશા વ્યક્ત કરી હતી કે કમલા હેરિસ એક દિવસ અમેરિકાના રાષ્ટ્રપતિ હશે. ટ્વીટમાં મલ્લિકાએ લખ્યું હતું એક પાર્ટીમાં ખૂબ મસ્તી કરી રહી છું જ્યાં મારી સાથે એક એવી મહિલા બેઠી છે જેને લઈને કહેવાય છે કે તે અમેરિકાની રાષ્ટ્રપતિ બની શકે છે. હવે 11 વર્ષ જૂના આ ટ્વીટમાં મલિલ્કાએ કમલા હેરિસનો ઉલ્લેખ કર્યો છે. તેને એ સમયે લાગતું હતું કે કમલા અમેરિકાની રાષ્ટ્રપતિ બની શકે છે. હવે 2020માં કમલા હેરિસ રાષ્ટ્રપતિ તો નહીં પરંતુ ઉપ રાષ્ટ્રપતિ ચોક્કસ બની ગયા છે. એવામાં મલ્લિકાનું આ 11 વર્ષ જૂનું ટ્વીટ હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારRajkot fire tragedy | અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યાAhmedabad Rains | વેજલપુર વિસ્તારમાં  રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget