શોધખોળ કરો
Advertisement
Man vs Wild: PM મોદી બાદ રજનીકાંતનો સ્વેગ, સામે આવ્યો ફર્સ્ટલૂક
સુપરસ્ટાર રજનીકાંત આ શોમાં બેયર ગ્રિલ્સ સાથે જોવા મળશે. બેયરએ રજનીકાંત સાથેનો ફર્સ્ટ લૂક જાહેર કરી દીધો છે.
નવી દિલ્હીઃ ડિસ્કવરી ચેનલનો ખૂબ લોકપ્રિય શો મેન વર્સિસ વાઇલ્ડ છેલ્લા કેટલાય સમયથી ભારતીય ફેન્સ વચ્ચે ચર્ચામાં છે અને આનું મુખ્ય કારણ સુપરસ્ટાર રજનીકાંત આ શો સાથે જોડાશે તે છે. સુપરસ્ટાર રજનીકાંત આ શોમાં બેયર ગ્રિલ્સ સાથે જોવા મળશે. બેયરએ રજનીકાંત સાથેનો ફર્સ્ટ લૂક જાહેર કરી દીધો છે.
બેયરે એક મોશન પોસ્ટર શેર કર્યું છે અને 15 સેકન્ડના આ મોશન પોસ્ટરમાં રજનીકાંત બેયર ગ્રિલ્સ સાથે બોનટ પણ રેસ્ટ કરતા જોવા મળી રહ્યા છે. તે સિવાય બેયરે વધુ એક ટ્વિટમાં લખ્યું કે રજનીકાંત હંમેશાથી એક એવા સ્ટાર રહ્યા છે જેમાં ખૂબ સ્વૈગ છે. એક લેજન્ડ સાથે સમય પસાર કરવો ખૂબ શાનદાર રહ્યો અને અમે શો મારફતે તેમને એક નવા અવતારમાં જોયા.Preparing for @Rajinikanth’s blockbuster TV debut with an Into The Wild with Bear Grylls motion poster! I have worked with many stars around the world but this one for me was special. Love India. #ThalaivaOnDiscovery pic.twitter.com/kFnkiw71S6
— Bear Grylls (@BearGrylls) February 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement