શોધખોળ કરો

અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના કેમ થયા ડિવોર્સ? જાણો અરબાઝે જ શું કર્યો મોટો ખુલાસો?

પુત્ર પર ખરાબ અસર ન પડવા અને સંબંધને વધુ બગડવા ન દેવા માટે મલાઈકા અરોરા અને અરબાઝ ખાને ડિવોર્સનો નિર્ણય લીધો હતો.

મુંબઈ: બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન અને અભિનેત્રી મલાઈકા અરોરા બી ટાઉનનું આઈડલ કપલ માનવામાં આવતું હતું. કોઈને કલ્પના પણ નહોતી કે બંને વચ્ચે તકરાર ચાલી રહી છે. પરંતુ 2 વર્ષ પહેલા બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. અરબાઝ અને મલાઈકાની સ્ટોરી બહુ જ ચર્ચામાં રહી હતી. અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના કેમ થયા ડિવોર્સ? જાણો અરબાઝે જ શું કર્યો મોટો ખુલાસો? રિપોર્ટ્સ પ્રમાણે કે એક ખાનગી વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં અરબાઝ ખાને કહ્યું હતું કે, અમાર બંનેના સંબંધમાં જે કંઈ પણ થઈ રહ્યું હતું તે માત્ર તેમના સુધી મર્યાદિત નહોતું પરંતુ આ સમગ્ર સીનમાં તેમનો પુત્ર પણ સામેલ હતો. પુત્ર પર ખરાબ અસર ન પડવા અને સંબંધને વધુ ખરાબ ન થવા દેવા માટે મલાઈકા અરોરા અને અરબાઝ ખાને ડિવોર્સનો નિર્ણય લીધો હતો. અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના કેમ થયા ડિવોર્સ? જાણો અરબાઝે જ શું કર્યો મોટો ખુલાસો? અભિનેતા અરબાઝે કહ્યું હતું કે, આ બધું એક એવા પોઈન્ટ પર આવી ગયું હતું જ્યાંથી માત્ર એ જ રસ્તો બચ્યો હતો કે અમે જરૂરી પગલાં લઈને આ બધાંને જેટલું થઈ શકે એટલું બરાબર કરવાનો પ્રયત્ન કરીએ. અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના કેમ થયા ડિવોર્સ? જાણો અરબાઝે જ શું કર્યો મોટો ખુલાસો? વધુમાં અરબાઝે જણાવ્યું હતું કે, જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે તેનો પુત્ર 12 વર્ષનો હતો અને તેને આઈડિયા હતો કે, તેના પેરેન્ટ્સ વચ્ચે બધું બરાબર ચાલતું નથી. હું હંમેશાં મારા પુત્રની સાથે જ છું. મલાઈકા પાસે અરહાનની કસ્ટડી છે અને તેના માટે લડવા માગતો નથી. મને લાગે છે કે, બાળક જ્યારે મોટું થાય છે ત્યારે તેને માતાની વધુ જરૂર હોય છે. અભિનેતા અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના કેમ થયા ડિવોર્સ? જાણો અરબાઝે જ શું કર્યો મોટો ખુલાસો? અરબાઝ ખાને વધુમાં જણાવ્યું હતું કે, અરહાન થોડા જ સમયમાં 18 વર્ષનો થઈ જશે ત્યાર બાદ તે નિર્ણય લઈ શકે છે કે, તે શું ઈચ્છે છે અને કોની સાથે રહેવા માગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget