શોધખોળ કરો

મેટ ગાલા 2019માં આ બિઝનેસમેનની પુત્રીનો જોવા મળ્યો હટકે લુક, પ્રિયંકા-દીપિકાને પણ આપી ટક્કર, જુઓ Pics

અન્ય એક્ટ્રેસિસની જેમ ઇશાનાં ડ્રેસે પણ સૌનું દિલ જીતી લીધું. તેણે લાઇટ પર્પલ કલરનું ગાઉન પહેર્યુ હતું જેને પ્રબલ ગુરંગે ડિઝાઇનક ર્યુ છે.

નવી દિલ્હીઃ હાલ વિશ્વની નજર ફેશન જગતની પોપ્યુલર ઇવેન્ટ મેટ ગાલા 2019 પર છે. સોમવારે ન્યૂયોર્કમાં થયેલ આ ઇવેન્ટમાં દુનિયાભરના સ્ટાર્સે હાજરી આપી હતી. જેની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પણ જોવા મળી છે. મેટ ગાલા 2019માં આ બિઝનેસમેનની પુત્રીનો જોવા મળ્યો હટકે લુક, પ્રિયંકા-દીપિકાને પણ આપી ટક્કર, જુઓ Pics અન્ય એક્ટ્રેસિસની જેમ ઇશાનાં ડ્રેસે પણ સૌનું દિલ જીતી લીધું. તેણે લાઇટ પર્પલ કલરનું ગાઉન પહેર્યુ હતું જેને પ્રબલ ગુરંગે ડિઝાઇનક ર્યુ છે. ગુરુંગે વર્ષ 2018માં મેટ ગાલા માટે દીપિકાનો લૂક ડિઝાઇન કર્યો હતો. આ લૂકની સાથે જ ઇશાએ શાનદાર ડાયમંડ નેકલેસ, રિંગ્સ અને ઇયર રિંગ્સ પહેરી હતી. ઇશાનો લૂક વિદેશમાં જ નહીં ભારતમાં પણ વખાણાઇ રહ્યો છે. આ તમામ તસવીરો ફેશન ડિઝાઇનર પ્રબલ ગુરુંગે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે મેટ ગાલા 2019માં આ બિઝનેસમેનની પુત્રીનો જોવા મળ્યો હટકે લુક, પ્રિયંકા-દીપિકાને પણ આપી ટક્કર, જુઓ Pics તમને જણાવી દઈએ કે ઇશાએ ગયા વર્ષે બિઝનેસમેન આનંદ પીરામલ સાથે શાહી લગ્ન કર્યા હતા. જે મીડિયામાં ઘણા ચર્ચામાં રહ્યા હતા. જોકે આ ઇવેન્ટની વાત કરીએ તો ઇશા અંબાણીનો સિંપલ લુક હોવા છતા પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણના લુક કરતા પણ વધુ આકર્ષિત હતો. તમને જણાવી દઈએ કે આ વખતે મેટ ગાલાની થીમ Camps: Notes on Fashion રાખવામાં આવી હતી. ભારત તરફથી પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ આ ઇવેન્ટનો હિસ્સો બની.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
Embed widget