શોધખોળ કરો
Advertisement
પ્રિયંકાની લુકની તુલના વિરપ્પનની મૂછ સાથે થઈ, આ રીતે ઉડી રહી છે મજાક
પ્રિયંકાના વર્ષ 2018 અને 2019ના લુકની તુલના કરીને ફેન્સ એક્ટ્રેસના વાળને લગ્ન પછીની સાઇડ ઇફેક્ટ કહી રહ્યા છે.
નવી દિલ્હીઃ ન્યૂયોર્કમાં દર વર્ષે 'મેટ ગાલા' નામની અત્યંત હાઈપ્રોફાઈલ અને અતિશય વિચિત્ર આઉટફિટના મેળાવડા જેવી ઈવેન્ટ યોજાય છે. આ વખતની ઈવેન્ટ સોમવારે સાંજે યોજાઈ ત્યારે તેમાં સામેલ બે ભારતીય અભિનેત્રીઓના લુક સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયા છે. આ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાએ સળંગ ત્રીજા વર્ષે હાજરી આપી છે.
પતિ નિક જોનસ સાથે આવેલી પ્રિયંકા ચોપરાના બોલ્ડ મેકઅપ અને વિચિત્ર હેરસ્ટાઈલને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે. પ્રિયંકાએ ફેશન બ્રાન્ડ 'ડિઓર'નું ગાઉન પહેર્યું હતું. તેનો આ લુક હાલ વાયરલ થયો છે. કેટલાક યૂઝર્સે પ્રિયંકાના બોલ્ડ લૂકની મજાક ઉડાવી હતી અને તેના વાળની તુલના વિરપ્પનની મૂછો સાથે કરી હતી.View this post on Instagram
અમુક યુઝર્સે પ્રિયંકા ચોપડાના વાળને શ્રીલંકાના બોલર લસિથ મલિંગાની હેર સ્ટાઇલ જેવી ગણાવી છે.A match made in heaven...#PriyankaChopra #veerappan#METGala priyanka #PriyankaChopra pic.twitter.com/0zDlB06mwb
— MEENAKSHI Raj (@meenakshirajp) May 7, 2019
પ્રિયંકાના વર્ષ 2018 અને 2019ના લુકની તુલના કરીને ફેન્સ એક્ટ્રેસના વાળને લગ્ન પછીની સાઇડ ઇફેક્ટ કહી રહ્યા છે.#MetGala Like sister like brother #priyankachopra pic.twitter.com/34IP5v2TCi
— Zeyaul Mustfa ضياء المصطفى (@Zeyaul786) May 7, 2019
સોશિયલ મીડિયા પર યૂઝરે લખ્યું કે પ્રિયંકાએ શ્રીદેવીની ચાલબાઝ જોઈને તેનો લુક ફાઇનલ કર્યો છે.Pic 1: Before marriage Pic 2: After marriage Dear girls, marry at your own risk. 😉#METGala #PriyankaChopra pic.twitter.com/KV0fa3R7Qi
— Pragya Singh (@thelazyobserver) May 7, 2019
પ્રિયંકાના નવા લુકને આધાર કાર્ડનો ફોટો અને જૂની તસવીરને ફેસબુકનો પ્રોફાઇલ ફોટો ગણાવી મજાક ઉડાવામાં આવી રહી છે.I think #PriyankaChopra watched movie "Chalbaaz" before getting ready for the event. She got inspired from the make-up that #SriDevi did for her Aunt 😂😂 pic.twitter.com/9GxSUiTKWS
— g0v!ñD $#@®mA (@rishu_1809) May 7, 2019
એક યુઝર્સે તાજેતરમાં જ ત્રાટકેલા ફોની વાવાઝોડાના કારણે પ્રિયંકાના વાળની આવી હાલત થઇ હોવાની મજાક કરતું ટ્વિટ કર્યું હતું.Pic 1 : Your Facebook Profile picture Pic 2 : Your Aadhar card picture#PriyankaChopra pic.twitter.com/ttSqcmcHhp
— Ratnesh Mishra (@mishraratnesh23) May 7, 2019
Met Gala 2019: ઈશા અંબાણીનો જોવા મળ્યો Royal અંદાજ, જુઓ તસવીરો વિચિત્ર ડ્રેસ અને હેર સ્ટાઇલના કારણે Troll થઈ બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, યૂઝર્સે કરી ચુડેલ સાથે સરખામણીCyclone Foni really did Damage to PC hairs 😂😂😂😂#PriyankaChopra pic.twitter.com/ufE1zUTD2P
— Chowkidar Alok Chaudhary (@Alokchaudhary1) May 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement