શોધખોળ કરો
#MeToo: ‘સંજૂ’ ફિલ્મના આ એક્ટરના પિતા પર લાગ્યો જાતીય શોષણનો આરોપ
1/4

નમિતા ઉપરાંત વધુ એક મહિલાએ શ્યામ કૌશલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાનો આરોપ છે કે શ્યામ તેને વારંવાર મેસેજ કરીને પોતાના રૂમમાં બોલાવતા હતા. જ્યારે મહિલાએ તેના માટે ના પાડી તો શ્યામે સેટ પર તેની મજાક ઉડાડવાનું શરૂ કર્યું હતું. તે મહિલાને માનસિક હેરાન કરવા લાગ્યા હતા. જોકે આ બન્ને મહિલાઆ આરોપા સામે હજુ સુધી શ્યામ કૌશલે કોઈ નિવેદન આપ્યું નથી.
2/4

નવી દિલ્હીઃ બોલિવૂડમાં ચાલી રહેલ #MeToo કેમ્પેઈન બાદ અનેક મોટા નામો પર કથિત રીતે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપ લાગ્યા છે. આ લોકોમાં આલોક નાથ, નાના પાટેકર, વિકાસ બહલ, સાજિદ ખાન, અભિજીત, કૈલાશ ખેર જેવા મોટા નામ સામેલ છે. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાઈ ગયું છે.
Published at : 15 Oct 2018 10:49 AM (IST)
View More





















