શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પુત્રના જન્મ બાદ મીરાએ ગ્લેમરની દુનિયામાં મારી જબરજસ્ત એન્ટ્રી, શાહિદ સાથે કરાવ્યો ફોટોશૂટ
શાહિદ અને મીરાની આ જોડીના ફેન્સ તેમની કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરી રહ્યાં છે. બીજા બાળકની માતા બન્યા બાદ મીરાના આ ગ્લેમરસ અંદાજના ખૂબ વખાણ થઈ રહ્યાં છે.
મુંબઇ: સોશિયલ મીડિયા પર પોતાની કેમિસ્ટ્રીન લઈને ચર્ચમાં રહેનારી બૉલિવૂડ જોડી શાહિદ કપૂર અને મીરા રાજપૂતે ફેશનની દુનિયામાં એન્ટ્રી મારી છે. વોગ વેડિંગ શો ના સાતમાં એડિશનમાં શાહિદ અને મારી વોગ વેડિંગ બુકના કવર પર પસંદ કરવામાં આવ્યા છે.
શાહિદ અને મીરાની આ તસવીરનો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ જોડીના ફેન્સ તેમની કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે બીજા બાળકની માતા બન્યા બાદ મીરાના આ ગ્લેમરસ અંદાજના ખૂબ વખાણ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ તસવીર ખૂબ લાઈક એન્ડ શેર કરવામાં આવી રહી છે.View this post on Instagram
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહિદ હાલમાં પોતાની હિટ ફિલ્મ કબીર સિંહને લઈને છવાયેલો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. એવામાં શાહિદ આ સફળતાને પોતાના પરિવાર અને દોસ્તો સાથે સેલિબ્રેટ કરી રહ્યો છે.View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion