વર્ચુઅલ રિયાલિટીનો અનુભવ લેવા માટે અવાજ અને દશ્યનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ચુઅલ રિયાલિટી મારફતે તમે રૂમમાં બેઠા બેઠા અંતરિક્ષમાં યાત્રા કરી શકો છો. કોઇ કાર ચલાવી શકો છો. ગેમિંગની દુનિયામાં વર્ચુઅલ રિયાલિટે કમાલ કરી દીધો છે.
2/4
મુંબઇઃ પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને લઇને ચર્ચામાં રહેતી ભારતીય એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડેએ ટ્વિટર પર પોતાના પ્રેમનો એકરાર કરી ખળભળાટ મચાવી દીધો છે. તમે વિચારી રહ્યા હશો કે કોણ છે તે વ્યક્તિ જેને પૂનમ પાંડે પ્રેમ કરવા લાગી છે?
3/4
4/4
તો તમને જણાવી દઇએ કે આ કોઇ વ્યક્તિ નહીં પણ એક ગેઝેટ છે જેના પર પૂનમ પાંડેનું દિલ આવી ગયું છે. વાસ્તવમાં પૂનમ પાંડેએ એક નવું ગેઝેટ ખરીદ્યું છે. આ એક વર્ચુઅલ રિયાલિટી હેન્ડસેટ છે. નોંધનીય છે કે આ વર્ચુઅલ રિયાલિટી એક એવી આભાસી દુનિયા છે જે કોમ્પ્યુટર સોફ્ટવેર દ્ધારા બનાવવામાં આવે છે. પરંતુ તમે તેનો ભાગ બની શકો છો.