શોધખોળ કરો
બિગ બોસ ફેમ મોનાલિસાએ સ્વિમશૂટમાં શેર કરી બોલ્ડ તસવીર, સોશિયલ મીડિયામાં વાયરલ
મુંબઈ: ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ટીવી સીરિયલ 'નજર'માં ડાયનના રોલમાં જોવા મળતી અભિનેત્રી મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં મોનાલિસા સ્વિમશૂટમાં જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કર્યા બાદ વાયરલ થઈ રહી છે.
આ પહેલા પણ મોનાલિસાએ બ્લેક બિકિનીમાં પૂલમાં મસ્તી કરતી જોવા મળી હતી. મોનાલીસાએ ઈન્ટાગ્રામ પર તસવીર શેર કરતા વાયરલ થઈ છે. મોનાલિસા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. બિગ બોસમાંથી નિકળ્યા બાદ મોનાલિસા તેની બોલ્ડ તસવીરો માટે સતત ચર્ચામાં રહે છે.
હાલમાં મોનાલિસાની ડિમાન્ડ ખુબ જ ઝડપથી વધી રહી છે મોનાલીસા બિગ બોસ 10 અને નચ બલિયે પછી થોડા સમય માટે ગાયબ થઇ ગઈ હતી. તે બંગાળી વેબ સિરીઝ દુપુર ઠાકુરપો 2 માં સેક્સી અવતારમાં જોવા મળી હતી. વાંચો: 21 વર્ષની ઉંમરે આ મોડલ બની વિશ્વની સૌથી યુવા અબજોપતિ, ઝકરબર્ગનો તોડ્યો રેકોર્ડView this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement