શોધખોળ કરો

Mouni Roy Wedding First photo: Suraj Nambiar સાથે લગ્નના બંધને બંધાઈ મૌની રોય, સામે આવી પહેલી તસવીર

બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોયે (Mouni Roy) પોતાના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર (Suraj Nambiar) સાથે લગ્ન કરી લીધા છે. મૌની અને સૂરજની પહેલી તસવીર સામે આવી છે.

Mouni Roy Wedding First Photo: બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોયે (Mouni Roy) પોતાના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર (Suraj Nambiar) સાથે લગ્ન કરી લીધા છે. મૌની અને સૂરજની પહેલી તસવીર સામે આવી છે. મૌની અને સૂરજે ગોવામાં સાઉથ ઇન્ડિયન રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે. મૌની અને સૂરજ તસવીરમાં મંડપમાં બેઠેલા જોઇ શકાય છે. બંનેની આ તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સાઉથ ઇન્ડિયન બ્રાઇડ બનેલી મૌની ખૂબ જ સુંદર લાગી રહી છે. 

View this post on Instagram
 
A post shared by ABP News (@abpnewstv)

તેમણે વ્હાઇટ કલરની રેડ બોર્ડર વાળી ખૂબસૂરત સાડી પહેલી છે. આ સાથે તેણે ગોલ્ડન જ્વેલરી પણ પહેરી છે. જે તેના લૂકને વધારે નિખારે છે. સૂરજ સાઉથ ઇન્ડિયન છે, જેના કલ્ચર પ્રમાણે બંનેએ લગ્ન કરી લીધા છે. 

View this post on Instagram
 
A post shared by Mouni Roy (@angelmouniroy_)

બોલિવૂડ અભિનેત્રી મૌની રોય તેના પ્રેમી સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરી લીધા છે. ગોવામાં 27 જાન્યુઆરીના રોજ, નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કરી લીધા છે. બુધવારે સોશિયલ મીડિયા પર લગ્નના તહેવારોની તસવીરો સામે આવી છે. લગ્ન સમારોહમાં બોલિવૂડ અને ટીવીની અનેક હસ્તીઓ હાજરી આપી રહી છે.

View this post on Instagram
 
A post shared by Arjun Bijlani (@arjunbijlani)

મૌનીએ લગ્ન પહેલા બંનેની તસવીર કરી શેર.....

View this post on Instagram
 
A post shared by mon (@imouniroy)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget