શોધખોળ કરો
પ્રિયંકા ચોપરા અને નિકની વચ્ચે આ એક્ટર બન્યો મેચમેકર
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/10073502/1-movie-actor-dwayne-johnson-says-he-played-matchmaker-between-priyanka-chopra-and-nick-jonas.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![નવી દિલ્હીઃ એક્ટર-પ્રોડ્યુસર ડ્વેન જોન્સને કહ્યું કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનસને નજીક લાવવામાં તેનો હાથ છે એટલે કે નિક અને પ્રિયંકાની વચ્ચે ડ્વેન મેચમેકર બન્યા. હાલમાં હોલિવૂડ અને બોલિવૂડ સહિત સમગ્ર વિશ્વમાં બન્નેનો પ્રેમ ચર્ચાનો વિષય બન્યો છે. અટકળો તો એવી પણ છે કે તેઓ ટૂંક સમયમાં લગ્ન કરી લેશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/10073502/1-movie-actor-dwayne-johnson-says-he-played-matchmaker-between-priyanka-chopra-and-nick-jonas.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ એક્ટર-પ્રોડ્યુસર ડ્વેન જોન્સને કહ્યું કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનસને નજીક લાવવામાં તેનો હાથ છે એટલે કે નિક અને પ્રિયંકાની વચ્ચે ડ્વેન મેચમેકર બન્યા. હાલમાં હોલિવૂડ અને બોલિવૂડ સહિત સમગ્ર વિશ્વમાં બન્નેનો પ્રેમ ચર્ચાનો વિષય બન્યો છે. અટકળો તો એવી પણ છે કે તેઓ ટૂંક સમયમાં લગ્ન કરી લેશે.
2/3
![હાલમાં નિક અને પ્રિયંકા ઘણો સમય સાથે પસાર કરી રહ્યાં છે. અત્યારે ભલે પ્રિયંકા પોતાની ફિલ્મોના શૂટિંગ માટે ભારત આવી ગઈ છે પણ તે પોતાનો બર્થ ડે નિક સાથે જ સેલિબ્રેટ કરવાની છે. આવામાં હવે એ જોવાનું રહેશે કે, પ્રિયંકા અને નિક ક્યારે પોતાનું રિલેશન પબ્લિકલી જાહેર કરે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/10073426/3-movie-actor-dwayne-johnson-says-he-played-matchmaker-between-priyanka-chopra-and-nick-jonas.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં નિક અને પ્રિયંકા ઘણો સમય સાથે પસાર કરી રહ્યાં છે. અત્યારે ભલે પ્રિયંકા પોતાની ફિલ્મોના શૂટિંગ માટે ભારત આવી ગઈ છે પણ તે પોતાનો બર્થ ડે નિક સાથે જ સેલિબ્રેટ કરવાની છે. આવામાં હવે એ જોવાનું રહેશે કે, પ્રિયંકા અને નિક ક્યારે પોતાનું રિલેશન પબ્લિકલી જાહેર કરે છે.
3/3
![etonlineના એક અહેવાલ અનુસાર, પ્રિયંકા-નિકના સંબંધ વિશે જ્યારે ડ્વેન જૉનસનને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘શું તેઓ ખુશ છે? જો હા, તો હું તેની ક્રેડિટ લેવા માટે તૈયાર છું. મેં જ નિક અને પ્રિયંકાને મળાવ્યા હતા અને તેમની વચ્ચે મેચમેકર બન્યો હતો.’ હવે ડ્વેને આ બધું મજાકમાં કહ્યું છે કે કેમ, એ તો ખબર નહીં પણ તેણે બંનેને મળાવ્યા હોય તેની શક્યતા પૂરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/10073423/2-movie-actor-dwayne-johnson-says-he-played-matchmaker-between-priyanka-chopra-and-nick-jonas.jpg?impolicy=abp_cdn&imwidth=720)
etonlineના એક અહેવાલ અનુસાર, પ્રિયંકા-નિકના સંબંધ વિશે જ્યારે ડ્વેન જૉનસનને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘શું તેઓ ખુશ છે? જો હા, તો હું તેની ક્રેડિટ લેવા માટે તૈયાર છું. મેં જ નિક અને પ્રિયંકાને મળાવ્યા હતા અને તેમની વચ્ચે મેચમેકર બન્યો હતો.’ હવે ડ્વેને આ બધું મજાકમાં કહ્યું છે કે કેમ, એ તો ખબર નહીં પણ તેણે બંનેને મળાવ્યા હોય તેની શક્યતા પૂરી છે.
Published at : 10 Jul 2018 07:35 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)