શોધખોળ કરો
આ એક્ટર સાથે કામ નથી કરવા માગતી કેટરીના, જાણો શું છે કારણ
1/4

કહેવાય છે કે આ બન્ને ફિલ્મ કેટરીનાને સલમાન ખાનના જોરે મળી હતી. ટ્યારે ટાઈગર ઝિંદા હૈ પહેલા કેટરીના જગ્ગા જાસુસ અને ફિતૂર જેવી બે મોટી ફિલ્મમાં કામ કર્યું, જેમાં તેનો હીરો રણબીર અને આદિત્ય હતા, પરંતુ આ બન્ને ફિલ્મ ફ્લોપ રહી હતી. એવામાં કહેવાય છે કે, કેટરીનાએ આ પગલું કારકિર્દીને ધ્યાનમાં રાખીને લીધું છે. હવે જોવાનું રહેશે કે કેટરીનાનો આ નિર્ણય કેટલો સફળ સાબિત થશે.
2/4

એવું પણ કહેવાય છે કે, એક કારણ ફ્લોપ ફિલ્મ ‘ફિતૂર’ છે, જેમાં આદિત્ય અને કેટરીનાની જોડી હતી. બધા જ જાણો છે કે કેટરીની છેલ્લા હિટ ફિલ્મ ટાઈઝર ઝિંદા હે હતી, જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ હિટ થયા બાદ તેણે શાહરૂખ ખાનની સાથે ઝીરો મળી અને આમિર ખાન સાથેની ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં પણ જોવા મળશે.
Published at : 06 Jul 2018 10:41 AM (IST)
View More





















