શોધખોળ કરો
ઈશા અંબાણી-આનંદ પિરામલના Royal વેડિંગ કાર્ડમાં કઈ જગ્યાએ કરાયું છે સોનાથી ભરતકામ? જુઓ આ રહી તસવીરો
1/9

મુંબઈ: દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પરિવારે વધુ એક ગ્રાન્ડ ઈવેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુકેશ અંબાણીની દીકરી ઈશાના લગ્ન આનંદ પિરામલ સાથે થવાના છે. ઈશાના લગ્નનું કાર્ડ પણ ખૂબ જ રોયલ છે. લગ્નની સામાન્ય કંકોત્રી કરતાં ખૂબ અલગ છે આનંદ-ઈશાના લગ્નની કંકોત્રી. એક બોક્સ છે જેના પર IA લખેલું છે. જેનો અર્થ થાય છે ઈશા-આનંદ.
2/9

Published at : 10 Nov 2018 03:33 PM (IST)
View More