શોધખોળ કરો
Advertisement
અમિતાભની દોહિત્રી ક્યા એક્ટરના પુત્રને કરી રહી છે ડેટ ? જાણો વિગત
શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે ડેટિંગની ખબરો બાદ હવે નવ્યાનું નામ વધુ એત એક્ટર સાથે જોડવમાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં બન્નેના અફેરની ચર્ચા ચાલી રહી છે.
મુંબઈ: થોડા સમય પેહલા સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા અને શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે ડેટિંગની ખબરો આવી હતી. પરંતુ હવે નવ્યાનું નામ વધુ એત એક્ટર સાથે જોડવમાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં બન્નેના અફેરની ચર્ચા ચાલી રહી છે. અને કહેવામાં આવી રહ્યું છે બન્ને એકબીજાન ડેટ કરી રહ્યાં છે.
નવ્યા નવેલી નંદાનું નામ ફિલ્મ અભિનેતા જાવેદ ઝાફરીના પુત્ર મિઝાન જાફરી સાથે જોડવામાં આવી રહ્યું છે. મિઝાન નવ્યા સાથે પોતાની મિત્રતાને લઈને પણ સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. થોડા સમય પહેલા નવ્યા સાથે મિઝાનની તસવીરો પણ વાયરલ થઈ હતી.
જો કે જલ્દીજ સંજય લિલા ભંસાલીની ફિલ્મ મલાલમાં નજરમાં આવનાર એક્ટર મિઝાન આ ખબરોને માત્ર અફવા ગણાવી છે. નવ્યા નવેલી નંદાને માત્ર એક સારી દોસ્ત ગણાવી છે.
મિઝાન જાફરીએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે નવ્યા નવેલી નંદા સાથે માત્ર અમે સારા મિત્ર છે. નવ્યા મારી બહેનની બેસ્ટ ફ્રેન્ડ છે અને મારી પણ ફ્રેન્ડ છે. હું કોઈની સાથે રિલેશનશિપમાં નથી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion