શોધખોળ કરો
‘સેક્રેડ ગેમ્સ 2’નું શાનદાર ટીઝર રિલીઝ, ગાયતોંડેની થશે વાપસી
1/3

આ થ્રિલર સીરિઝ ‘સેક્રેડ ગેમ્સ’ને અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત મોટવાણીએ ડિરેક્ટ કરી છે. સૈફ અને નવાઝ ઉપરાંત આ સીરિઝમાં રાધિકા આપ્ટે, રાજશ્રી દેશપાંડે અને સુરવીન ચાવલા પણ જોવા મળી હતી. આ સીરિઝ 6 જુલાઈના રોજ રીલિઝ થઈ હતી.
2/3

સેક્રેડ ગેમ્સમાં ગણેશ ગાયતોંડે ઉપરાંત બંટી અને કુક્કુ જેવા પાત્રો ખૂબ સુપરહિટ થયા હતા. વિક્રમ ચંદ્રાની બેસ્ટસેલર પુસ્તક સેક્રેડ ગેમ્સ પર આધારિત નેટફિલક્સની સીરિઝ સેક્રેડ ગેમ્સમાં સૈફ અલી ખાન પોલીસ અધિકારી સરતાઝ સિંહની ભૂમિકામાં છે. નવાઝુદ્દિન સિદીકી ગેંગસ્ટર ગણેશ ગાયતોંડેના રોલમાં છે. નવાઝે સેક્રેડ ગેમ્સમાં શાનદાર અભિનય કર્યો છે.
Published at : 21 Sep 2018 09:55 PM (IST)
View More





















